Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 489
________________ ઉચી ઉચી કેરિમેં, પ્રભુજી બરાજે મારા. ચઢ ગિરિવર તે, પાસ આઉગી તો સિદ. ૧ ઈને ગિરિવરીએ, સાધુ અનતા સિધ્યા કાંકરે કાંકરે સિંધ્યા અનંતા જગમાં. સિદ્ધ૨ તીય ધામ દે, દાદાજી કા દર્શન પાવે, રાજ દે વિજય આતમ સુખ પાયા, સિદ્ધ ૩ (૭) રાગ- નાગર વેવીઓ રોપાવ ચાલો દર્શન કરવા આજ, જઇએ જિનમંદિરમાં દર્શન કરશું પાવન થઈશું, લઈશુ જિનવર નામ. ચાલે૧ વીર પ્રભુનું મુખડું જોતાં, સફળ થશે સૌ કાજ માયા મદ મમતા મુકીને, સેવીશું જિનરાજ ચાલે. ૨ કુતર ભવસાગર તરવાને, પ્રભુ સ્મરણ રૂપ જહાજ મહેલ બગીચા સર્વે તારા, હામ દામ ને ધામ. ચાલે. ૩ અંત સમય સહુ અળગા રહેશે, કે નવ આવે કામ; જૈન ધર્મ સાચે જાણીને, કર સંગત ગુણધામ. ચાલો૦ ૪ અંડા ઉંચા રહે અમાર, જૈન ધર્મકા બુલંદ સિતારા, ઝંડા ઊંચા રહે અમારા, ધર્મ અહિંસા જગમેં મોટા, દયા ધર્મના મોટા શોટા જિસને જગમેં કયા સુધારા, ઝંડા ઉંચા રહે અમારા આદિનાથ ને ઈસકો બતાયા, ભરત ચક્રીને ખુબ બઢાયા જગ સામે કીયા પસારા, ઝંડા ઉંચા રહે અમારા,

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502