Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 472
________________ પ્રાણ પાંજરામાં યારી, રહ્યો છું કરાર પારી; કાયા ના કેઈ લારી છે, એ કાયા ભેળી. છ૧૦ મારે છે. છોડે કાયા, કારમી વગાડે માયા, તારાથી ભેળા કગાયા રે, એ કાયા ભેળી. જી૧૧ કાયાની માયાને છોડ, શકરાજ ગયા દેડી, પ્રાણ પાંજરાને તેડી રે, એ કાયા ભોળી. આ૦ ૧૨ અનિતિનાં કામ તજે, નિંદા તજી પ્રભુ ભજે; સાંકળાની શીખ સજે રે, કાયા ભેળી. જીવટ ૧૩ ભરોસે શું રહ્યા ભૂલી, પલકમાં પ્રાણ જાવાના જુવે છે અન્યના એવા, નકકી નિજ હાલ થાવાના. ભ૦૧ વળેલી મુઠીએ આવ્યા, નથી સાથે કહ્યું લાવ્યા ધરા ધન ધામને મેલી, સ્મશાને સૌ સમાવાના. ભ૦૨ સુખેથી હજી સુતા, ખરેખર ખાડમાં ખુતા; તે સમય વિત્યા પછી પ્યારા, કુશળ કયાંથી કમાવાના. ભલે રહોને સર્વદા સંપી, જગત જંજાળમાં જંપી; મમત્વે મેહ થાવાથી, વિના મતે મરવાના. ભ૦૪ તમારૂં શું તમે લેખો, કરી ઝીણી નજરે દેખો ધરાધન ધામને કામે, નથી નિએ ધરાવાના. ભ૦૫ ભમાઈ ભુલ કલાથી. વિષયની વાટ લીધાથી; પરાણે પાપને વેગે, ભવે ભાડે ભરાવાના. ભ૦ ૬ ખબર પળની નથી પડતી, નથી ગુણ દોષની ગણતી, ચડેલા કાળને દાઢ, ચડી ચેપે ચંપાવાના. ભ૦ ૭ સદા સતસંગને સાધે, વિચારે વેદને વધે; " ઉપાયો આદર અd, મહા સુખને જમાવાના.ભ૦ ૮ સદા સનમાર્ગને શેાધે, સખા શુભ વાનને બાધે, કપાગુરૂદેવની થાતાં, નથી દાખે દબાવાના. ભસે. ૯

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502