Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 477
________________ જ૮ મા દીકરો બહુ પસ્તા કરતાં, શાની શુર તબ મલીઆ ગુરૂની દીક્ષા શીક્ષા પાળી, ભવના ફેરા ટળીયાં રાજા શી કહું ૨૪ એકજ ભવમાં બાજી રમતાં, ઉલટ સુટ પકે પાસા. નાનાવિધ ભવોભવ સાંકલચંદ, ભક્તિ વિનય ખેલે કર્મ તમાસા રાજ. શી કહું કથની મારી, દીક્ષાની કવાયી ૧૪ ભવી જીવને પથાય, એવી લહેર કક્ષામાં અભાવને ભારે પડી જાય, એવી લહેર વક્ષામાં. ૧ એ લેવાય છેને, મુહપત્તિ ઝલાય છે, જેથી જીવની રક્ષા થાય, એવો લહેર દીક્ષામાં ૨ ચેરપટ્ટો પહેરાય છેને, કંદરે બંધાય છે; ઉપર કપડા પહેરાય, એવી લહેર રીક્ષામાં. ૩ કામળી ઓઢાય છેને, ડાંડે હાથ ઝલાય છે; • પછી દર્શન કરવા જવાય, એવી લહેર દીક્ષામાં ૪ પાતરાં લેવાય છેને, ત૨૫ણી શકાય છે જેથી ગૌચરીએ જવાય, એવી લહેર દીક્ષામાં. ૫ આધાકરમી ન લેવાયને, શુદ્ધ આહાર લેવાય છે; એથી સંજમ સારૂ પલાય, એવી લહેર દીક્ષામાં. ૬ ઉપધીને પાતરાં વળી, ખંભા પર મૂકાય છે, ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દીક્ષામાં, ૭ દેશદેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે, જેથી ભવો ભવ પાતીક જાય, એવી લહેર દીક્ષામાં ૮ વિનય ગુરૂને થાય ત્યારે, વિદ્યા આવડી જાય છે . એથી જગતને ઉદ્ધાર કરાય એવી લહેર દીક્ષામાં, ૯

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502