Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 474
________________ નાત જાતના સુધારા કરવા છે, કાંઈક કાળા ધારા કરવા છે, તેમાં કોની અમારે પરવા છે. શુ ? સાઠ વરસની ઉંમર અમારી, તે શું આખે ચી છે તમારી હજુ પરણવી છે નવી નારી. મુ. ૭ હતુ કરવા છે દાઢી મૂછ કાળા, જયારે ચાઈ અબજ ધન વાળા છે સુખે ફેરવશું માળા. ગુ. ૮ સાઠ લાખની પુંછ છે અમાર, તે શું આંખે ચડી છે તમારે હજુ ભેગવવી છે અમારે. ગુરુ સાંજ પડે ને રવિ આથમે, મારે જીવ ભમરાની પેઠે ભમે; મને ઘરને ધંધે ઘણે ગમે. ગુ.૧૦ આ ભવ લાગે છે મીઠા, પરભવ તે તે કેણે દીઠ એ મારા હૃદયમાં બેઠા, ગુ. ૧૧ ત્યાં તે પલે શેઠને પાયા, જમકાઓ જીવ લઈ ચાલ્યા - નરક પુરીમાં પધરાવ્યા, ગુ. ૧૨ કરજેડી કવીજન કેતા છે, જે ત્રસના નદી કે તરતા હે; આ મુક્તિપુરીકું વરતા હે, ગુરરાજ મારા ઘડપણમાં - પ્રભુનું નામ લેશું. ૧૩ ૧૩ શી કહું કથની મારીરાજ, શી કહું કથની મારી, મને કરમે કરી ભર વાડીરજ, શી નહું કથની મારી. ૧ શીવપુરનાં માધવ ધ્વજની હું, કામલતા ભી કિનારી, રૂપકળા ભરાવન ભાવે, ઉર્વશી રંભા તારી રાજ, શી કહું ૨ પારણે કેશવ પુત્ર પિઢાડી હું ભરવા ગઈ પાણી, શીવપુરી દુશમન રાયે ઘેરી, હું પાણીયારી હૂંટણી રાજ. શી કહું ૩ સુભટેએ ની જરાયને સોંપી, રાયે કરી પટાણી, સ્વર્ગનાં સુખથી પણ પતિમાધવ, વીસરી નહી ગુણ ખાણી રાજ. શી કહું૦ ૪

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502