Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 470
________________ ચાહુકારીમાં તુ સવા, લખપતિ તુ કહેવા કને સાચું શું કમા રે, પામર, ચેત ૫ આવે તે સાથેજ લે, કમાયે તું માલ કેવા, અવેજ તપાસી લે છે, પામર, ચેત છે દેવે તને મણું દીધી, તેની ન કિંમત કીધી; મણી સાટે મસ લીધી રે, પામર ચેત૦ ૭ ખેળામાંથી ધન ખાયું, ધૂળથી કપાળ ઘેટું જાણપણું તારું જોયું છે. પામર, ચેત૦ ૮ હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી કર તારી મુડી તાજી ૨, પામર૦ ચેત૭ ૯ મનને વિચાર તારે, મનમોર હી જનારા વળી પાછે નાવે વારો છે, પામર, ચેત૦ ૧૦ હાથમાંથી બાજી જાસે, પાછળથી પસ્તા થાસે, પછી કરી નહીં સકાશે રે, પામર, ચેત ૧૧ નીક તું શરીરથી, પછી તું માલીક નથી; દીઠું દલપતે કથી રે, પામર પ્રાણી ચેત તે ચેતાવું તને રે, ૧૨ કાયા અવને કહે છે રે, ઓ પ્રાણપતિ, લાડ તે લડાવ્યા સા, કદી ન કર્યા કારા, - આજ તે રિસાણ ગાશ છે, એ પ્રાણપતિ. કાયા. ૧ ભેળા બેસીને જમાડી, બાગ બગીચાને વાડી, ફેરવી બેસાડી ગાડીરે, એ પ્રાણપતિ કાયા. ૨ બાર કુલ ચાળી, કેશર કસુંબા ળી, '. રમ્યા રંગ રસ રેગીરે, એ પ્રાણપતિ. કાયા છે શણગાર તે સજાવી, આભૂષણેને પહેરાવી; મજ મુજને કરાવી ૨, એ પ્રાણપતિ. કાયા૪

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502