Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 471
________________ રાજ તે હસીને રેતા, પાણી માટે દુધ દેતા . આજ મૌન ધારી બેઠાવે, એ પ્રાણપતિ. કાયા ૫ સજનની એવી રીતી, જેની સાથે કરી પ્રીતિ વગડે ન મૂકે રેતી છે, એ પ્રાણપતિ. કાયા૬ કરે છું હું કાલાવાલા, મુજને ન મૂકો વાલા; સાથે રાખેને છોગાળા છે, એ પ્રાણપતિ. કાયા. ૭ જીવ કાયાને સુણાવે રે, એ કાયા ભેળી; કાયા તું કામણગારી, પાસમાં હું પડશે. તારી; પ્રભુને મુક્યા મેવિસારી રે, એ કાયા ભેળી. છ-૧ તારી સાથે પ્રીતિ કરી, જરી ન હું બેઠો કરી પાપની મેં પિઠી ભરી, એ કાયા વી. જી૨ ઘણીવાર તે સમજાવી, હઠીલી ન શાન આવી; મુજને દીધે ડુબાવી ૨, એ.કાયા ભળી. જી. ૫ નિતિને પ્રવાહ તેડ, અનિતિને પંથ જેડ સજજનને સંગ છોડયે રે, એ કાયા ભેળી. ૭૦ ૪ સદગુણને નિવાર્યો, દરગુણ ને વધાર્યો કથન ને કાન ધાર્યો છે, આ કાયા ભેળી. ૭૦ ૫ આત્મા હુ ચિતાનંદી, કાયા તું દીસે છે ગરદી તારી સંગે રહ્યો મંડી રે, એ કાયા ભેળી. ૭૦ ૬, બતે અસર આવે, લસણને સંગ થા; - કસ્તુરી સુગંધ જાવે રે, ઓ કાયા ભેળી. જી. ૭ બગડયે હું તારી સંગે, રમે પર રામા રગે, કુડાં કૃત કીધાં અંગે રે, એ કાયા ભોળી છે. ૮ પારકી થાપણુ રાખી, આળ ઓર શીર નાંખી, જુઠી મેં તે પુરી સાખી રે, એ કાયા ભેળી. જી. ૯

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502