________________
રાજ તે હસીને રેતા, પાણી માટે દુધ દેતા .
આજ મૌન ધારી બેઠાવે, એ પ્રાણપતિ. કાયા ૫ સજનની એવી રીતી, જેની સાથે કરી પ્રીતિ
વગડે ન મૂકે રેતી છે, એ પ્રાણપતિ. કાયા૬ કરે છું હું કાલાવાલા, મુજને ન મૂકો વાલા; સાથે રાખેને છોગાળા છે, એ પ્રાણપતિ. કાયા. ૭
જીવ કાયાને સુણાવે રે, એ કાયા ભેળી; કાયા તું કામણગારી, પાસમાં હું પડશે. તારી;
પ્રભુને મુક્યા મેવિસારી રે, એ કાયા ભેળી. છ-૧ તારી સાથે પ્રીતિ કરી, જરી ન હું બેઠો કરી
પાપની મેં પિઠી ભરી, એ કાયા વી. જી૨ ઘણીવાર તે સમજાવી, હઠીલી ન શાન આવી;
મુજને દીધે ડુબાવી ૨, એ.કાયા ભળી. જી. ૫ નિતિને પ્રવાહ તેડ, અનિતિને પંથ જેડ
સજજનને સંગ છોડયે રે, એ કાયા ભેળી. ૭૦ ૪ સદગુણને નિવાર્યો, દરગુણ ને વધાર્યો
કથન ને કાન ધાર્યો છે, આ કાયા ભેળી. ૭૦ ૫ આત્મા હુ ચિતાનંદી, કાયા તું દીસે છે ગરદી
તારી સંગે રહ્યો મંડી રે, એ કાયા ભેળી. ૭૦ ૬, બતે અસર આવે, લસણને સંગ થા;
- કસ્તુરી સુગંધ જાવે રે, ઓ કાયા ભેળી. જી. ૭ બગડયે હું તારી સંગે, રમે પર રામા રગે,
કુડાં કૃત કીધાં અંગે રે, એ કાયા ભોળી છે. ૮ પારકી થાપણુ રાખી, આળ ઓર શીર નાંખી,
જુઠી મેં તે પુરી સાખી રે, એ કાયા ભેળી. જી. ૯