Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi
________________
અપ
રસિયા કુન્યુજિનેસર કેસર, *
ભીની દેહી રે લોલ, માહરા નાથજી રે લોલ, રસિયા મનવાંછિત વર પૂરણ, સુર તરૂ વેલડી રે લોલ. માન્ય રસિયા અંજન રહિત નીરંજન, નામ હિયે ધરે રે લોલ. મા રાસયા જુગતે કરી મન ભગત,
પ્રભુ પૂજા કરી રે લોલ. માહરા ૨ રસિયા શ્રી નંદન આનદન, ચંદનથી શિરે રે હાલ; માહરા. રસિયા તાપનિવારણ તારણ,
તરણ તરી પરે રે લોલ માહરા૩ રસિયા મનમોહન જન સેહન,
કોહ નહિ કિસ્સે રે લોલ, માહરા. રસિયા કડા કલિયુગમાંહી,
અવર ન કે ઇસે રહેલ. માહરા. ૪ રસિયા ગુણ સંભારી જઉં, બલિહારી નાથને રે લોલ; માહરા, રસિયા કોણ પ્રમાકે છડે, શિવપુર સાથને ૨ લોહ, માહરા૫ રસિયા કાચ તણે કે કારણ, નાંખે સુરમણિ રે લોલ. મારા રસિયા કેણ ચાખે વિષ ફકને,
મે અવગણી રે લોલ. માહરા. ૬ રસિયા સુરનરપતિ સુત ઠા, ચા ચિહુ દિસે રે લોલ, માહા રસિયા વરસ સહસ પંચાણું, જિન પૃથ્વી વસે . માહરા ૭ રરિયા ત્રીશ ધનુષ પણ ઉપર, ઉચપણે પ્રભુ રે લેવા માહરા, રસિયા ત્રણ ભુવનને નાથકે થઇ બેઠા વિભુ રે લોલ માહશ૦૮
Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502