________________
ર૦ જિનવરમાં સવળાં દક્ષિણ છે. દશને જિનવર ભજના છે, સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજનાર. ૫૦ ૬ જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; જંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે. ૧૦ ૭ ચણી ભાષ્યસૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ પરંપરા અનુભવ છે, સમય પુરૂષનાં અંગ કહ્યો , જે છે તે દુભવ છે. ૧૦ ૮ મુકાબીજ ધારણું અક્ષર, ન્યાસ અર્થ વિનિયોગે છે, જે ધ્યાવે તે નવિ વી જે, ક્રિયા અચક ભોગે રે. ૧૦ ૯ શુત અનુસાર વિચારી બોલું, સુગુરૂ તથાવિધ ન મિલે રે, કિરિયા કરી નવિ સાધી શકીએ, એ વિષવાર ચિત્ત સઘળે છે. ૫૦ ૧૦ તે માટે ઉભા હાથ જેઠ, જિનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દે, જેમ આનંદઘન લહીએ રે. ૧૦ ૧૧
એકવીસમા શ્રી નમિનાથ જિનસ્તુતિ નમિએ નમિ નેહ, પુણ્ય થાયે કર્યું , અઘ સમુદર્ય જેહ, તે રહે નહિ રે, લહે કવલ તેહ, સેવના કાર્ય એક લડે શિવપુર એહ, કમને આણી છે.
શ્રી જિનેશ્વર ભગવાનના ૧૨૦ કલ્યાણકે.
વિધિ જાપ ૨૦૦૦ (૨૦ નેકારવાળી). ૧૨ લોગસ્સનો કાઉસ્સગ. ૧૨ સાથીયા ૧૨ ખમાસમણાં