SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ અપ રસિયા કુન્યુજિનેસર કેસર, * ભીની દેહી રે લોલ, માહરા નાથજી રે લોલ, રસિયા મનવાંછિત વર પૂરણ, સુર તરૂ વેલડી રે લોલ. માન્ય રસિયા અંજન રહિત નીરંજન, નામ હિયે ધરે રે લોલ. મા રાસયા જુગતે કરી મન ભગત, પ્રભુ પૂજા કરી રે લોલ. માહરા ૨ રસિયા શ્રી નંદન આનદન, ચંદનથી શિરે રે હાલ; માહરા. રસિયા તાપનિવારણ તારણ, તરણ તરી પરે રે લોલ માહરા૩ રસિયા મનમોહન જન સેહન, કોહ નહિ કિસ્સે રે લોલ, માહરા. રસિયા કડા કલિયુગમાંહી, અવર ન કે ઇસે રહેલ. માહરા. ૪ રસિયા ગુણ સંભારી જઉં, બલિહારી નાથને રે લોલ; માહરા, રસિયા કોણ પ્રમાકે છડે, શિવપુર સાથને ૨ લોહ, માહરા૫ રસિયા કાચ તણે કે કારણ, નાંખે સુરમણિ રે લોલ. મારા રસિયા કેણ ચાખે વિષ ફકને, મે અવગણી રે લોલ. માહરા. ૬ રસિયા સુરનરપતિ સુત ઠા, ચા ચિહુ દિસે રે લોલ, માહા રસિયા વરસ સહસ પંચાણું, જિન પૃથ્વી વસે . માહરા ૭ રરિયા ત્રીશ ધનુષ પણ ઉપર, ઉચપણે પ્રભુ રે લેવા માહરા, રસિયા ત્રણ ભુવનને નાથકે થઇ બેઠા વિભુ રે લોલ માહશ૦૮
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy