SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તુ હતી તૃપની નારી, પૂરવ ભવ કઈ વાર આ છે લાલ, ઉપવન રમવાને સંચયો છે. ૫ કરતા વન માઝાર, દીઠ એક સહકાર આ છે લાલ, મોરલી વીરાણી તિહાં કણેછે. ૬ સાથે હતે તુમ નાથ, ઈડાં ઝાલ્યાં હાથ, આ છે લાલ, કંકુ વરણું તે થયાંછ. ૭ નવિ ઓળખે તિહાં મેર, કરવા લાગી શોર, આ છે લાલ, સોળ ઘડી નવિ સેવીયાંછ. ૮ તિણ અવસર ઘનઘેર, મોરલા કરે છે સેર, આ છે લાલ, ચૌદિશ ચમકે વીજળીજી. ૯ પછી – તિહાં મેહ, ઇંડાં ધેવાણ તે આ છે લાલ, સેળ ઘડી પછી સેવીયાંછ. ૧૦ હતાં તે બાંધ્યાં કર્મ, નવિ એળખે જિન ધર્મ આ છે લાલ, રેતાં ન છૂટે પ્રાણીયાછે. ૧૧ તિહાં બાંધી અંતરાય, ભાખે શ્રી જિનરાય; આ છે લાલ, સોળ ઘડીનાં વરસ સેળ થયાં. ૧૨ દેશના સુણી અભિરામ, રૂક્િમણ શણ તામ; આ છે લાલ, સૂધે તે સંયમ આદર્યો છે. ૧૩ થિર રાખ્યાં મન-વચ-કાય, શિવપુરી નગરીમાં જાય આ છે લાલ, કમ ખપાવી મુગતે ગયાં૧૪ તેહને છે વિસ્તાર, અતગડ સૂવ મોઝાર; આ છે લાલ, રાજાવજય રંગે ભણે. ૧૫ સાધુ સંયમ સુધે પાલ, વ્રત દુષણ સપિ ટાલ, દશવૈકાલિક સુત્ર સાંભલે, મુનિ મારગ અજુઆલો રે. સા. સં. એ આકણી. ૧
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy