SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંતિક પરિસહ સંકટ, પસંગે પણ ધીરે ચારિત્રથી મત ચુકે પ્રાણી, ઈમ ભાંખે જિનવીર. સા. સં. ૨ ભ્રષ્ટાચારી ભંડે કહાવે, ઈહસવ પરભવ હારે રે, નરક નિગોદતણાં દુખ પામે, ભમતે બહું સંસારે સારા સં૦ ૩ ચિત્ત ચોખે ચારિત્ર આરાધે, ઉપસમ નીર અગાધ રે, છલે સુંદર સમતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે છે. સા. સં. ૪ કામધેનું ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમેં આણે રે ઈહભવ પરભવ સુખદાયક એ સમ, અવર ન કાંઈ જાણે રે.સાસં. ૫ સિબઅંભવ સૂરિમેં રચીયાં, દશ અધ્યયન રસાલાં રે, મનક પુત્ર હેતે તે ભણતાં, લહિયે મંગળ માળા રે.સા. સં. ૬ શ્રી વિજયપ્રભસૂરિને રા, બુધ લાભ વિજયને શિષ્ય છે. વૃદ્ધિવિજય વિબુધ આચાર રે, ગાય સકલ જગશે રે. સાસં ૭ શ્રીસિદ્ધાચલજીના દુહા, સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વારંવાર. ૧ એકેકું ડગલું ભરે, શત્રુંજય મેહ જેહ, ઋષભ કહે ભાવકેડનાં, કર્મ ખપાવે તેહ. ૨ સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ ગઢ ગિરનાર શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર, ૩ નેમ વિના વેવિશ પ્રભુ, આવા વિમગિરિદ ભાવી ચાવીશી આવશે, પદ્મનાભાદિ જિણિંદ : જગમાં તિરથ છે વડા, શત્રુંજય ગિરનાર એક ગઢ ષભ સમસ, એક ગઢ નેમકુમાર. ૫ સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહી મુનિ લિંગ અનંત, આગે અનંતા સિદ્ધશે, પૂજે ભાવી ભગવંત. ૯
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy