________________
શત્રુંજય ગિરિ મંડ, મરૂદેવાને નંદ,
યુગલા ધર્મ નિવારણે, નમે યુગાદિ જિણિંદ. ૭ પ્રાયે એ ગિરિ શાશ્વતે, મહિમાને નહી પાર
પૂર્વ નાણું સમસર્યા, પ્રથમ જિર્ણ વાર. ૮ જાત્રા નવાણું જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ
પૂજા નવાણું પ્રકારની રચતા અવિચલ ઠામ. ૯ નમિ વિનમિ વિદ્યાધરા, દેય કોડી મુનિરાય,
સાથે સિદ્ધિ વધુ વર્યો, શત્રુ જય સુપસાય. ૧૦ દ્રાવિડ ને વારિખિલ્લજી, દશ કેડી અણુગાર
સાથે સિદ્ધિ વધુ વય, વંદુ વારંવાર. ૧૧ રામ વારત ત્રણ કેડશું, કેડી મુનિ શ્રી સાર
કેડી સાડાઆઠ શિવવર્યા, સાંબ પ્રધુનકુમાર. ૧૨ કદંબ ગણધર કોડીયું, વળી સંપ્રતિ જિનરાજ
થાવસ્થા તસ ગણધરૂ, સહસશું સિદ્ધાં કાજ. ૧૩ શેત્રુંજી નદી નાઈને, મુખ બાંધી મુખ કષ,
દેવ યુગાદિ પૂજીએ, આણ મન તેષ ૧૪ આબૂ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શેત્રુજે સાર;
પંચે તિરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ ગયા તેને કરૂં પ્રણામ. ૧૫ કાર્તિકી તથા ચન્ની પૂર્ણિમાએ ૫ટ્ટ આગળ બેલાતા
શ્રી સિદ્ધાચલ તીથને ૨૧ ખમાસમણુના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર, અંગ વાન મન ભૂમિકા, પૂજ-પગરણ સાર. ન્યાય દ્વવ્ય વિધિ-શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.