SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ મિ કહે એહ ટાળ્યા ન ટળે, સો વાતે એક વાત કૃણ કહે મારા બાળબ્રહ્મચારી, નેમિ જિસેસર ભ્રાત. હે નહિ૦ ૪ મહટા રાજની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે, સુરતરૂ સરીખા અફળ જશે ત્યારે, વિષ વેહડી કેમ ફલશે ? હે. નહિ. ૫ પેટે આ તેહ ભેર ઠે, પુત્ર કપુત્રજ જાય; ભલે ભુંડે પણ જાદવ કુળ, તુમ બાંધવ કહેવાયે. હો નહિ. ૬ છપન કોડ જાદવ રે સાહેબ, કૃષ્ણ જ નરકે જાશે, મિ જિનેસર કેરા રે બાંધવ, જગમાં અપજશ થાશે. હે નહિ. ૭ શુદ્ધ સહિતની પરીક્ષા કરીને, બોલ્યા કેવલનાણી, મિ જિનેસર દિયે રે દિલાસો, ખરો રૂપિયે જાણી હે નહિ. ૮ મિ કહે તુમ ચિંતા ન કરશો, તુમ પદવી અમ સરખી આવતી ચોવીશીમાં હશે, તીર્થકર હરિ પોતે મન હરખી, હે નહિ. ૯ બાઇકુળ જવાયું રે મિજી. સમુદ્રવિજ્ય કુળ દીવે; ઇદ્ર કહે રે શિવાદેવીના નંદન, ક્રોડ દીવાળી જ. હે નહિ. ૧૦ વિચરતા ગામેગામ, નેમી જિનેસર સ્વામ; આ છે લાલ, નયરી દ્વારામતી આવિયા. ૧ કૃણાદિક નર નાર, સહ મળી પર્ષદા બાર; આ છે લાલ, નેમી વંદણ તિહાં અવિયાછે. ૨ દે દેશના કિનારાય, આવે સહુને દાય, - આ છે લાલ, રૂક્િમણી પૂછે શ્રી નેમિનેશ ૩ પુત્રને હારે વિચગ, શો હવે કર્મ સંગ, આ છે લાલ, ભગવંત મુજને તે કહે છે. ૪
SR No.005711
Book TitleJinendra Bhakti Vinay Gunmala
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherVeljibhai Muljibhai Gandhi
Publication Year1948
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy