Book Title: Jinendra Bhakti Vinay Gunmala
Author(s): Vinayvijay
Publisher: Veljibhai Muljibhai Gandhi

Previous | Next

Page 440
________________ ધરમ ધરમ કરતે જગ સહુ ફિર, ધરમ ન જાણે છે મર્મ, જિનેશ્વર ધરમ જિનેશ્વર ચરણ ગ્રાા પછી, કોઇ ન બાંધે છે કર્મ. જિનેશ્વર ધર્મ પ્રવચન અંજન જે સદ્દગુરૂ કરે, દેખે પરમ નિધાન; જિનેશ્વર હૃદય નયણ નિહાળે જગધણી, સમાન જિનેશ્વર ધર્મ છે દેડત દેહત દેહત દેહિ, જેતી મનની રે દેડ. જિનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરૂગમ લેજો રે જડ જિનેશ્વર. ધર્મ૪ એક પછી કેમ પ્રીત પરવડે, ઉભય મિલ્યા એ સંધિજિનેશ્વર, હે રાગી હું માહે ફચિ, તું નિરાગી નિરબંધ જિનેશ્વર. ધર્મ ૫ પરમનિધાન પ્રગટ મુખ આગળ, જગત લિધી હે જાય, જિ. જ્યોતિ વિના જુઓ જગદીશની, અધે અંધ પલાય. જિ. ધ૦૬ નિર્મળ ગુણમણિ રહણ ભુધરા, મુનિ જન માનસ હંસ; જિનેશ્વર ધન્યતે નગરી ધન્ય તે વેલા ઘડી, માત પિતા કુલ વંશ.જિ. ૧૦૭ મન મધુકર વર કર જોડી કહે, પકજ નિકટ નિવાસ. જિનેશ્વર, ઘનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ. જિનેશ્વર. ધર્મ, ૮ થાંનું કેમ બન્યા છે રાજ, નિરવહેશે તે લેખે મેં રાગી થૈ છે નીરાગી, અજુગતે હાય હસી; એક પખે જે નેહ વિહવે, તેહમાં શી સાબાશી. આંસું જ

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502