________________
કરી શકો ધર્મ કરણી સદા, તે કરો એ ઉપદેશ રે, સર્વ કાળે કરી નવિ શકે,
તે કરો પર્વ સુવિશેષર, છે વિરતિક છે ૩ છે જુજુઆ પર્વષટના કહાં, ફળ ઘણાં આગમ જેયર, વચન અનુસારે આશધતાં,
સર્વથા સિદ્ધિ ફળ લેયરે છે વિરતિ છે ૪ જીવને આયુ પરભવ તણે, તીથિહિને બંધ હેય પ્રાય રે, તેહ ભણું એહ આરાધતાં,
પ્રાણી સંગતિ જાય છે વિરતિ છે ૫ છે તે હવે અષ્ટમી ફળ તિહાં, પૂછે શ્રી ગોતમ થવામર ભવિક જીવ જાણવા કારણે,
કહે વીર પ્રભુ તારે છે વિરતિ છે ૬ છે અષ્ટ મહા સિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ બુદ્ધિના આઠ ગુણ સંપજે,
એહથી અષ્ટગુણ સિદ્ધિ વિરતિ લાભ હેય આઠ પડિહાર, આઠ પવયણ ફળ હૈયેરે, તાશ અષ્ટ કર્મને મુળથી,
અષ્ટમીનું ફળ જેયરે છે વિરતિ ૮ છે આરિજિન જન્મ દીક્ષાતણે, અજિતને જન્મ કલ્યાણ વન સંભવતણે એહ તિથે,
અભિનંદન નિર્વાણ વિરતિક છે સુમતિ સુવ્રત નમિ જનમીયા, તેમને મુક્તિ દિન જાણ છે પાશ્વજિન એહ તીર્થ સિદ્ધલા,
સાતમા જિન એવન માણી રે, મે વિરતિ છે ૧૦