Book Title: Jin Pratima Pujan Swarup Author(s): Dahyabhai Mohokamlal Publisher: Dahyabhai Mohokamlal View full book textPage 9
________________ કહેલાં લક્ષણાથી યુક્ત હાય, પણ જો સે વ પહેલાં કાઇ પ્રકારે અવયવાથી દૂષિત થઈ હાય, તા તે પૂજનિક ગણાતી નથી. પણ જો ઉત્તમ પુરૂષે વિધિપૂર્વક ચૈત્યાદિકને વિષે પ્રતિષ્ઠિત કરેલી હાય અને તે સેા વર્ષે આદ અંગથી ખંડિત થઇ હાય તા તેને પુજવામાં જરા પણ દોષ નથી. તેને સારૂ શાસ્ત્રમાં પ્રમાણ આપેલુ છે કે— "वरससयाओ उर्दू जं बिंबं उत्तमेहिं संठवियं । वियलंमुवि पूइजाइ तं बिंत्र निफ्फलं न जओ ।" અહીં એટલું વિશેષ છે કે–મુખ, નેત્ર, ડાક અને કઢીભાગ આદિ પ્રદેશને વિષે ખડિત થયેલ મૂળનાયક બિંબ સવથા પ્રકારે પૂજવાને અયામ્ય છે. આધાર પરિકર તથા લાંછનાદિક પ્રદેશે કરીને ખંડિત હાય તા તે પૂજનિક છે. જેમ ધાતુ તથા લેપ આદિના બિબે વિકલ અંગ થવાથી ફરીથી સમારાય છે, તેમ પાષાણુ, કાષ્ટ તથા રત્નમય અિબ ખડિત થવાથી પુનઃ સજ્જ કરી શકાતા નથી. અતિશય અંગવાળી, હીન અંગવાળી, શાદરી, વૃધ્ધાદરી, કૃશ હૃદયવાળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38