Book Title: Jin Pratima Pujan Swarup Author(s): Dahyabhai Mohokamlal Publisher: Dahyabhai Mohokamlal View full book textPage 8
________________ શ્રી જિનપ્રતિમા–પૂજનસ્વરૂપ શાશન પ્રભાવક અજોડ વ્યાખ્યાતા આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયમાહનસૂરીધરપટ્ટધરશિષ્ય-વ્યાખ્યાન વાચસ્પતિ અનુયોગાચાર્ય પન્યાસપ્રવર શ્રી પ્રીતિવિજયજી ગણીવર, (લેખક.) શાસ્ત્રકાર મહારાજા પાંચ પ્રકારના ચૈત્યાની હકીકત જણાવતાં ભક્તિકૃત તથા અશાશ્વત જિનચૈત્યાના દાષાનું વર્ણન કરે છે. કેવા સ્વરૂપવાળી જિનપ્રતિમા પૂજવાથી ભગવાને રત્નત્રયી વિગેરે લાભાની પ્રાપ્તિ થાય ? કપાલ, નાસિકા, મુખ, ગ્રીવા, હૃદય, નાભિ, ગુહ્યુ, સાથળ, જાનુ, પીડિ અને ચરણ પ્રમુખ અગીયાર અંગામાં જે પ્રતિમા વાસ્તુકાદિ ગ્રન્થની અંદર કહેલા પ્રમાણવાળી હાય, નેત્ર, કાન, ખાંધ, હાથ અને અંગુલિ આદિ સ અવયવા વડે અદુષિત હાય, સમયેારસ સંસ્થાને રહેલ હાય, પ કાસને યુક્ત હાય, કાયાત્સગે કરી વિરાજીત હાય, સર્વાંગે સુ ંદર હાય અને વિધિ વડે ચૈત્યાદિકમાં પ્રતિાષ્ઠત કરી હેાય, તેવી પ્રતિમા પૂજવાથી સ` ભાવિ પ્રાણીઓને રત્નત્રયી વિગેરે લાભાની પ્રાપ્તિ થાય. ઉપર કહેલાં ચિન્હાથી રહિત એવી જિનપ્રતિમા અશુભ અની સૂચક હાવાથી અપૂજનિક ગણાય છે. જે પ્રતિમા ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38