________________
શક્યતાના પ્રમાણમાં વર્જવાની જણાવી છે. શ્રાવકશ્રાવિકાએ આ ચાર પ્રકારની આશાતના ગુરૂ મહારાજની પાસે વજવી જોઈએ. શ્રાવિકાએ સાધ્વીજી પાસે આ ચાર પ્રકારની અશાતના વર્જવી જોઈએ.
૨. પાંચ પ્રકારની અશાતના પિકી પ્રથમ અવજ્ઞા અશાતનાનું સ્વરૂપ દેખાડીને બીજી અનાદર આશાતનાનું સ્વરૂપ જણાવે છે. ૧ ગારિસતાरिसवेसो, जहा तहा जम्मि ३ तम्मि कालम्मि । ४ પુચારુ કુરુ સુનો, ગાય સાથvi gar) ૧. જેવા તેવા વિષે એટલે પોતાને ઉચિત નહિ તેવાં ફાટેલાં તુટેલાં કે મેલાં અથવા શક્તિના પ્રમાણમાં અલ્પ કિંમતનાં વસ્ત્ર વિગેરે પહેરીને પૂજા કરવી તે, ર. જેવી તેવી રીતે એટલે પૂજની વિધિ અથવા દર્શન ની વિધિ દશત્રિક યથાસ્થાને ત્રણ નિસિહી. ૨. શ્રી જિનમંદિર ફરતી ત્રણ પ્રદક્ષિણ, ૩.ત્રણવાર પંચાંગ પ્રણામ, ૪. અદ્ધવનત ત્રણ પ્રણામ-પ્રભુજી નજરે પડે કે તત્કાલ અંજલી જે મસ્તકને ત્રણ વાર અર્થે નમાવવું. ૫. પ્રભુની ત્રણ અવસ્થાછદ્મસ્થાવસ્થા, કેવળી અવસ્થા, નિર્વાણુ અવસ્થા. ૬. શ્રી જિનપ્રતિમાની સન્મુખ સિવાય ત્રણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com