Book Title: Jin Pratima Pujan Swarup Author(s): Dahyabhai Mohokamlal Publisher: Dahyabhai Mohokamlal View full book textPage 37
________________ ૩૦ શ્રી જિનેશ્વર ભગવંત કે જેઓ પરમ ઉપકારી છે, તેમના ઉપકારનું સ્મરણ કરી તેના અણુ થવા માટે બનતા પ્રયત્નમાં મચ્યા રહે છે. આવા સતત્ ઉદ્યમી પુરૂષને ધન્ય છે. તેજ પિતાના અમૂલ્ય અને દુર્લભ મનુષ્યજન્મને સફળ કરે છે. જ સમાસ - હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 35 36 37 38