Book Title: Jin Pratima Pujan Swarup
Author(s): Dahyabhai Mohokamlal
Publisher: Dahyabhai Mohokamlal

View full book text
Previous | Next

Page 34
________________ ૨૭ આડા ફંટાઇ વિકથા કરવા મંડી જાય છે. તેમણે વધાન રહેવાની જરૂર છે, વિકથા કાને કહેવી અને તે કેટલા પ્રકારની છે, ઇત્યાદિનું વિવરણ અહીં કરવામાં આવતુ નથી. વિકથાના ચાર અને છ, સાત વિગેરે ભેદેા છે, તે સુજ્ઞ મનુષ્ય પાસેથી સમજી લઇને વવા. ધરણુ ધાલીને બેસવુ એટલે લાંધવા બેસવું, કાઇની પાસેના લેણાને પ્રસગે અથવા નાતજાતના કે સંધના વાંધા કે તકરાર વિગેરે પ્રસઞાએ આ ક્રિયા કરવામાં આવે છે. પરંતુ શ્રી જિનમ ંદિરે તેવા કાઈ પણ કારણસર બેસવું કે બેસવાની સલાહ આપવી તે તદ્દન અયેાગ્ય છેઃ અનુચિત્તવૃત્તિરૂપ હેાવાથી તદૃન વર્જ્ય છે. કલહુ અને વિવાહાદિ તે જુદા જુદા કારણને લઈ ને શ્રી જિનમંદિરની અંદર શું સાધ્ય છે, થ્રુ કન્ય છે, તેને નહિ સમજનારા અથવા સમયા છતાં સાધ્યને ચુકી જનારા ત્તવ્યથી ભ્રષ્ટ થનારા કરે છે. તે વખતે ક્રાય તેમજ અભિમાનનું સામ્રાજ્ય એટલું વિસ્તાર પામી જાય છે કે તેટસ્ય રહીને જોનારજ તેના તાલ કરી શકે છે. કલહ-વિવાહાદિને વર્જ્ય સમ જનારા પણ એ વાતને ભૂલી જાય છે. ઘરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38