________________
'नालिय वलयाकारं मुक्त्वा ।
अनेकनरादिरूपेण मत्स्याः सन्ति ॥ “સ્વયંભૂરમણ સમુદ્રમાં નલિ આકાર અને વલિ આકાર વઈને અનેક પ્રકારના મનુષ્યાદિ સંસ્થાનવાળા મસ્યો ઉત્પન થાય છે.”
દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાના પૂજનથી પૂર્વે અનંત જીવોનું કલ્યાણ થયું છે, વર્તમાનમાં સંખ્યાબદ્ધ આત્માઓ કલ્યાણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા આત્માઓ કલ્યાણ કરશે. દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાના પૂજાસ્વરૂપને ઉત્થાપન કરનારાઓ પિતાના આત્માને ડૂબાડી રહ્યા છે અને બીજાઓને પણ ડૂબાડી રહ્યા છે. જિનમંદિરમાં જનારાઓએ આશાતના વર્જવી જોઈએ. ચૈત્યવંદન મહાભાષ્યમાં પાંચ પ્રકારની આશાતના જવાનું કહેલું છે.
શ્રી જિનપ્રતિમા–પૂજનસ્વરૂપનું વર્ણન કરતાં શાસ્ત્રમાં શ્રી જિનચૈત્ય પાંચ પ્રકારના કહ્યાં છે. તે સંબંધીનું સંક્ષેપથી વર્ણન યતિ છતકલ્પવૃતિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com