Book Title: Jin Pratima Pujan Swarup
Author(s): Dahyabhai Mohokamlal
Publisher: Dahyabhai Mohokamlal

View full book text
Previous | Next

Page 15
________________ આજે બેકારીના નામે દેવદ્રવ્યનું ભક્ષણ કરવાની ચાલબાજી ખેલાઈ રહેલી છે, તેથી ધર્મિષ્ટ વર્ગે એ માટે ઘણું જ સાવધાન રહેવાનું છે. ઉપરના પાઠમાં સ્પષ્ટ જણાવી દીધું છે કેદેવ-દ્રવ્ય શ્રી જિનમંદિરના રક્ષણ સિવાય બીજામાં વાપરી શકાતું નથી. યતિ છત કલ્પવૃત્તિમાં પાંચ પ્રકારના જિનચ કહેલાં છે. તે સંબંધમાં સહજ ફારફેર વર્ણન છાપેલી પ્રત ધર્મસંગ્રહ ગ્રન્થના પાના ૧૨૫માં આ પ્રમાણેજ જણાવ્યું છે. "चैत्यानि च भक्ति १ मंगल २ निश्राकृता ३ ऽनिश्राकृत ४ शाश्वतं ५ चैत्यभेदात् पञ्च, यतः-भत्ती मंगलचेइअ निस्सकडमनिस्सचेइए वाबि । सासयचेइअ पंचममुवइटं जिणवरिंदेहिं ॥१॥ तत्र नित्यपूजार्थं गृहे कारिताऽहत्प्रतिमा भक्तिचैत्यं, गृहद्वारोपरि तिर्यकष्टमध्यमागे घटितं मंगलचैत्यं, गच्छसत्कचैत्यं निश्राकृतं, सर्वगच्छसाधारणं अनिश्राकृतं ४, शाश्वतचैत्यं प्रसिद्धं ५, उक्तंच गिहजिणपडिमाए भक्तिचेइअं उतरंगघडिअंमि । जिणबिंब मंगलचेइ ति समयन्नुणो विति ॥२॥ निस्सकडं जं गच्छसतिअं तदिअरं अनिस्सकडं ! सिद्धायणं च इम, चेइअपणगं विनिद्दिष्टं ॥२॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38