Book Title: Jin Pratima Pujan Swarup
Author(s): Dahyabhai Mohokamlal
Publisher: Dahyabhai Mohokamlal

View full book text
Previous | Next

Page 13
________________ चैत्यं पंचधा । यथा वारत्तक महर्षेः पुत्रः स्वपितरि भक्तिभरापूरिततया चैत्यगृहकारयित्वा तत्र रजोहरण मुखवत्रिका प्रतिगृहधारिणीं पितुः प्रतिमामचीकरत् तदे. तत साधर्मिकचैत्यं ॥१॥ मथुरादिस्थानेषु गृहे कृते मंगलनिमित्तमुत्तरंगेषु प्रथममहत्प्रतिमा स्थाप्यते। अन्यथा तदगृहं पतति तन्मंगलचैत्यं ॥२॥ शाश्वतचैत्यं नंदीश्वरादि व्यवस्थितं ॥३॥ भक्तिचैत्यं भक्तया क्रियमाणं जिनायतनं तद् द्विधा साधूमां निश्रया क्रियमाणं निश्राकृतं ॥४॥ तदनिश्रया विधीयमान मनिश्राकृतं ॥५॥ तस्य द्रव्यं हिरण्य स्वणोदिकं काष्ठोपलेष्टादिकं वा तस्योपद्रव-- स्तान्निवारणार्थ अयमभिप्रायः। सति सामर्थ्य चैत्यद्रव्योपद्रवमुपेक्षमाणः साधुरम्यननसंसारितदंडभाजनं भवति।' “શ્રી જિનચે પાંચ પ્રકારનાં જણાવેલાં છે. તેમાં પ્રથમ સાધર્મિક જિનચૈત્ય કેને કહેવું? તે સંબંધી સ્વરૂપને જણાવે છે કે-વારત્તક નામના મહર્ષિના સંસારી પુત્રને પિતાના પિતામુનિમાં અત્યંત ભકિત હોવાથી શ્રીજિનમંદિર કરાવરાવીને, તેમાં પોતાના પિતામુનિની રજેહરણ મુખવત્રિકા અને દંડને ધારણ કરનારી પ્રતિમા પણ કરાવી. તે સાધમિક જિનચૈત્ય જાણવું. મથુરા વિગેરે નગરમાં લેકે ઘર બાંધી રહ્યા બાદ ઘરના બારણાની બાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38