SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કહેલાં લક્ષણાથી યુક્ત હાય, પણ જો સે વ પહેલાં કાઇ પ્રકારે અવયવાથી દૂષિત થઈ હાય, તા તે પૂજનિક ગણાતી નથી. પણ જો ઉત્તમ પુરૂષે વિધિપૂર્વક ચૈત્યાદિકને વિષે પ્રતિષ્ઠિત કરેલી હાય અને તે સેા વર્ષે આદ અંગથી ખંડિત થઇ હાય તા તેને પુજવામાં જરા પણ દોષ નથી. તેને સારૂ શાસ્ત્રમાં પ્રમાણ આપેલુ છે કે— "वरससयाओ उर्दू जं बिंबं उत्तमेहिं संठवियं । वियलंमुवि पूइजाइ तं बिंत्र निफ्फलं न जओ ।" અહીં એટલું વિશેષ છે કે–મુખ, નેત્ર, ડાક અને કઢીભાગ આદિ પ્રદેશને વિષે ખડિત થયેલ મૂળનાયક બિંબ સવથા પ્રકારે પૂજવાને અયામ્ય છે. આધાર પરિકર તથા લાંછનાદિક પ્રદેશે કરીને ખંડિત હાય તા તે પૂજનિક છે. જેમ ધાતુ તથા લેપ આદિના બિબે વિકલ અંગ થવાથી ફરીથી સમારાય છે, તેમ પાષાણુ, કાષ્ટ તથા રત્નમય અિબ ખડિત થવાથી પુનઃ સજ્જ કરી શકાતા નથી. અતિશય અંગવાળી, હીન અંગવાળી, શાદરી, વૃધ્ધાદરી, કૃશ હૃદયવાળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034903
Book TitleJin Pratima Pujan Swarup
Original Sutra AuthorN/A
AuthorDahyabhai Mohokamlal
PublisherDahyabhai Mohokamlal
Publication Year1938
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy