Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 4
________________ અર્પણ व्यतिपजति पदार्था नान्तर: कोपि हेतु। न हि खलु बहि रुपाधिन प्रीतयः संसृयते॥ બે પદાર્થોને જોડનાર અંદરનું કોઇક તત્વ હોય છે. બહારના સંયોગો ઉપર પ્રીતિનો આધાર નથી. આનું નામ જ ઋણાનુબંધ. કાણાનુબંધે આપણી સૌ ભેગાં થઈએ છીએ. જન્મજન્માંતરની, અગમનિગમની, એ વાતો જાણ્યા વિના પાણ, મને લાગે છે આપણે મળ્યાં હતાં, મળ્યાં છીએ; મળતા રહેશું. અમારાં જીવનશિલ્પનાં સોપાન સમી ચિ. ડૉ શિલ્પા ને સસ્નેહ અર્પણ A daughter is the most precious, ticklish and disturbing possession. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 170