________________
અર્પણ
व्यतिपजति पदार्था नान्तर: कोपि हेतु। न हि खलु बहि रुपाधिन प्रीतयः संसृयते॥
બે પદાર્થોને જોડનાર અંદરનું કોઇક તત્વ હોય છે. બહારના સંયોગો ઉપર પ્રીતિનો આધાર નથી. આનું નામ જ ઋણાનુબંધ.
કાણાનુબંધે આપણી સૌ ભેગાં થઈએ છીએ. જન્મજન્માંતરની, અગમનિગમની, એ વાતો
જાણ્યા વિના પાણ, મને લાગે છે આપણે મળ્યાં હતાં, મળ્યાં છીએ; મળતા રહેશું. અમારાં જીવનશિલ્પનાં સોપાન સમી
ચિ. ડૉ શિલ્પા ને
સસ્નેહ અર્પણ
A daughter is the most precious, ticklish and disturbing possession.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org