________________
લેખકની પ્રગટ કૃતિઓ :
ચંપો મ્હોરે ચારે કોર (નવલકથા)
શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી (એક અન્વય) પ્રથમ આવૃતિ ૧૯૮૬ દ્વિતીય સંવર્ધિત આવૃત્તિ : ૧૯૮૭ ♦ કોઈના મનમાં ચોર વસે છે. (રહસ્યકથાઓ) જિન દર્શન અને મનોદૈહિક રોગો.
લેખકનાં આગામી પ્રકાશનો :
સંલેખના : એક અદ્ભુત વિભાવના અહિંસાના પરિમાણ
♦ જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર તમિળ મહાકાવ્ય શિલ્લપ્પાધિકારમ્ ♦ પાંપણની આડશેથી (નિબંધ સંગ્રહ) ♦ વણગૂંથ્યા મોતી (વાર્તાસંગ્રહ) ♦ સરકતી ગાંઠ (રહસ્યકથાઓ)
Jain Education International
પરિભ્રમણ
આ અંત નથી; કોઈનો, કશાનો કયારેય હોતો નથી અંત. ફરી મળીશું... નવી સૃષ્ટિએ કોઈ નવી ધૂન પર ફરી તાલ દેશું...
નવું નર્તન, નૂતન સર્જન, નવાં આયામ, નવી ચેતના, નવાં ઉન્મેષ નવલાં આવિષ્કાર અનંતાનંત અવિધ સુધી કોઈ અન્ય જન્મે,જન્મજન્માંતરે, મુકિત પર્યંત તારે સથવારે.
For Private & Personal Use Only
– નેમચંદ ગાલા
www.jainelibrary.org