Book Title: Jain Shwetambar Tirth Antriksha Parshwanath
Author(s): Antriksha Parshwanath Sansthan Shirpur
Publisher: Antriksha Parshwanath Sansthan

View full book text
Previous | Next

Page 13
________________ | શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથાય નમઃ | IT IS પ્રાસંગિક સન ૧૯૦૫ સાલમાં તાંબરી કાર્યકર્તાઓએ દગંબરી ભાઈઓને તેમની રીતે પૂજા કરવાની રજા આપી અને ઉદારતા બતાવી, એક સમય પત્રક ઘડવામાં આવ્યું અને પરભુની પુજા કરવાના વારા બંધાઈ ગયા. આ ઉદારતાને કારણે કેટલા ઘોર અનર્થકારી પરિણામો આ તીર્થમાં ઉભા થયા છે એ તાજેતરમાં થયેલી ધટનાઓ ઉપરથી સિદ્ધ થયું છે. એ ઘટનાઓથી શ્વેતાંબરી ભાઈઓની લાગણીઓ અનહદ દુખાઈ ગઈ છે તેની હકીકત નીચે મુજબ છે – દિગંબરી ભાઈઓએ પ્રભુ પ્રતિમાની ઘોર આશાતનાઓ કરી : - ૧૯૬૦ સાલે પ્રતિમાજી ઉપરનો લેપ ઘણો જ છણ થઈ જવાથી નવો લેપ કરવાની આત્યાવશ્યકતા ઉભી થઈ, લેપ કરનાર કારીગરોની શોધ કરવામાં આવી અને કારાગીરોએ લેપના કામનો પ્રારંભ કર્યો, જો ખરાબ લેપ ઉતરવામાં આવ્યો અને દગંબરીઓએ આ એક સારામાં સારી તક માની લીધી અને તુરત જ ઘડી કાઢેલા પ્લાન મુજબ જુદા જુદા સરકારી અધિકારીઓના નામે બેટા ખોટા તારો મોકલવામાં આવ્યા અને છાપાઓને આશરો લેવામાં આવ્યો અને જનતામાં અનેક રીતીએ ગેરસમજુતી પ્રસારવામાં આવી અને જાણે શિરપુરમાં કઈ ભયંકર અનર્થકારી ઘટનાઓ થઈ રહી છે એવો આભાસ ઉત્પન્ન કરવામાં આવ્યો. અને હવે તો પ્રભુની પ્રતિમા દીગંબર છે એવું જણાયું છે અને ત્રર્થ પણ દીગંબરી જ છે એવો જનો જ મુદ્દો નવી રીતે જનતા સમક્ષ મુકવાને જોરદાર પણ તદ્દન ખોટો પ્રયાસ કરવાનું દગંબરોએ ચોલું કીધું, તે માટે સમાજ પાસેથી મોટી રકમ પણ મેળવી. અને મિઠાઈઓ પણ વહેલી. સરકારી અધિકારીઓમાં પ્રસરેલી ગેરસમજુતીનું ભયંકર પરિણાંમ: દગંબરીઓએ લેપનું કામ બળજબરીથી –ફાન કર્યું, કારીગરોને ધમકાવ્યા અને સરકારી અધિકારીઓએ પણ આ અન્યાયની દખલ લેવાને બદલે, લેપનું કામ બંધ કરવાનું ઠીક માન્યું અને પ્રતિમાજીને જપ્ત કરવાનો અને તેને લેટાના પાંજરામાં પુરી અને તેના ઉપર સીલ લગાડવાને અન્યાયપૂર્ણ હુકમ ( ૮ ). Jain Education International For Private & Personal Use Only www.jainelitary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 154