Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 5
________________ એ વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ : : ૩ ભગવાનની વાત સમજી જાવ તે બધી સમજણ આવી જાય. સાધુ પણ ડાહ્યો જ થઈ જાય. માધુને શું ખપે, શું ન ખપે તે બધું શ્રાવક જાત હાય. જાણનારા 5. શ્રાવકને પણ સાધુને નિર્દોષ આપવાનું મન થાય ખરું ? જયારથી વિધિ જાણવાની ૨ ગઈ, ગમે તેમ ધર્મક્રિયા કરવાની થઈ ત્યારથી ધર્મ સમજવાની વૃત્તિ જ નાશ પામી છે તમારો છોકરો સાધુ પાસે જાય તેને વાંધો નહિ પણ તેને વૈરાગ્ય ન થવો જોઈએ. જ તેને સંસાર છોડવાનું મન થાય એટલે તે બગડી ગયો તેમ માને છે. સભા : વારસો એવો છે કે છેડવાનું મન ક્યાંથી થાય? ઉ૦ : કેટલા હોંશિયાર છે ! આવા બધાને ધમી કહેવાય ખરા? આ બળ રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રો વગેરે એક જ દેશનામાં વિરાગી થતા તો ઘરે આવીને માતા-પિતાતિને કહેતા કે- આજે ભગવાન મળ્યા કે મહામુનિ મળ્યા. તેમની દેશ ને સાંભળી. તે દેશના ગમી ગઈ. તે તેઓ કહેતા કે- તું મહાભાગ્યશાળી છે ૨ છે. “મારે એ સાધુ થવું છે એમ કહેતા તે માતા-પિતાને મોહની મૂર્છા આવી ર ગઈ છે પણ “તને ભેળ કને? તને બગાડ કોને? એમ કહ્યું નથી. સંયમની કઠીનતા બતાવી છે પણ તેને સંયમની ભાવના કેમ થઈ? એમ નથી પૂછયું તેની મકકમતા દેખી મા-બાપ જાતે મહામહોત્સવ પૂર્વક , છે તેને દીક્ષા અપાવતા હતા. તે બધા જ “સંયમ જ લેવા જેવું છે” એમ હયાથી હું માનતા હતા. આવા અનેક કથાનક આગમાદિ ગ્રન્થોમાં આવે છે. તમે સાંભળ્યા છે છે પણ છે છ ય કહે છે કે અમને વારસે એવો મળે છે ! શ્રી અતિમુકતક નાનો બાળક હતો. એકવાર શ્રી ગૌતમ મહારાજાને ભિક્ષાએ જ પિતાના ઘેર લઈ ગયો છે. પાછો મૂકવા પણ સાથે ગયો છે. શ્રી ગૌતમ મહારાજા ની ૨ આંગળી પકડીને ચાલી રહ્યો છે. તેઓએ તેને “આ આખો સંસાર પા૫ છે માટે જ એ છોડવા જે છે અને સાધુપણું જ લેવા જેવું છે તે વાત સમજાવી દીધી છે. ઘેર છે છે આવીને મને કહે કે-“મારે હવે સાધુ જ થવું છે.” મા કહે કે- તું શું સમજે છે ? છે તે તે કહે કે-“મા હું જે સમજુ છું તે કહી શકતો નથી પણ આ આખો સંસાર ૨ છે પાપ છે તેમ સમજું છું” આ સાંભળીને તેમની મા પણ રાજી રાજી થઈ ગઈ અને ઇ છે મહોત્સવ પૂર્વક ભગવાનની પાસે દીક્ષા અપાવે છે. તે બધા ધર્મને સમજતા હતા કે જે છે આ મનુષ્ય જન્મમાં સાધુપણું જ લેવા જેવું છે, જેને મન થાય તે ભાગ્યશાલી ૬ હે છે. અમે નથી લઈ શકતા તે અમારી કમનશીબી છે પણ “તને સાધુએ ભોળ તેમ છે છે કદી બોલતા નહિ.” આજે તો આવું બોલે છે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 1006