Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ : શ્રી જૈન શાસન [અઠવાડિક] , સભા: કયા ન આવે તે તે સાધુ સાધુ જ ન ગણાય. , " ઉ૦ : મારે આ જ વાત સમજાવવી છે. તમે જે રીતે જીવી રહ્યા છે, જે કામ કરી રહ્યા છે તેથી દુર્ગતિમાં જ જવું છે વુિં પડશે. તમે આનંદપૂર્વક મથી ક્યાં કામ કરી રહ્યા છે તેની તમને ખબર નથી? છે સંસારનાં કામ મથી કરે છે તે શા માટે? ધાર્યું સુખ મલી શકે અને મથી ભેગ-ઇ આ વાય માટે ને ? જેને સમજવા છતાં ય આ સંસાર છોડવા જે ન લાગે તે ગમે ? તેટલાં મંદિર બંધાવે, સારામાં સારી પૂજાએ રચાવે તો પણ તેની કશી હિંમત નથી. આ ર મહેર બંધાવનાર કરતાં એક સામાયિકની કિંમત વધી જાય છે. સામાયિક કરનાર એ સમજદાર હોવો જોઈએ. તમે બધા બધી વિધિ બરાબર સમજતા હોત તો કેવા ઉમદા કે હોતકદાચ સાધુ ન થઈ શક્ત તો પણ સારા શ્રાવક તે હોત! પછી તે સાધુ ભૂલ તો છે ૨ હોય તો તેને ય ઠેકાણે લાવત. ગમે તેવા સાધુને ન માનત. શ્રાવક તે સાધુના છે મા-બાપ જેવો છે, અવસર આવે ૨ાજા જેવો પણ થાય! આજે સાધુઓને સાધુપણું પાળવું કઠીન છે. તમે લોકેએ અમે સાધુપણું ન હ જ પાળી શકીએ તેવી યેજના કરી છે. સાધુને ભિક્ષા કેવી અપાય તે ય સમક્તા નથી. જે દિ દેષિત ભિક્ષા વાપરે તેનું સંયમબળ હણાય. અમારે બધી વસ્તુ નિર્દોષ જોઈએ. તમે છે અમારી આંખ સામે દેષ કરે ને અમારે લેવો પડે છે. પતન થતું થતું ક્યાં સુધી કે થી આવ્યું તે સમજવું પડે. એક કાળે સાધુઓ શ્રાવકના ઘરેથી વસ્ત્ર–પાય વહોરી છે કે આવતા હતા. આજે તમારે ઘેર પાત્રો હોય ? - સાધુને જરૂરી ઉપકરણે હોય? તમારા ઘરમાંથી ભગવાન નીકળી ગયા. સાધુનાં છે ૨ ઉપકરણે નીકળી ગયા તેમ શ્રાવકનાં ય ધર્મનાં ઉપકરણે નીકળી ગયાં. તમારા ઘરમાં જ છે ફનચર સારામાં સારું હોય, માત્ર શું ન હોય? જેનનું ઘર કેવું હોય? ચોમાસામાં જ જેનના ઘર આગળ નિગઢનું નામ ન હોવું જોઈએ. આજે તમારા ઘરે રે ૨ ગોચરી આવવું હોય તો આવી શકાય નહિ તેવા ઘણાં ઘર બની ગયાં છે. સાધુને આ જ નિષ ગોચરી જોઈએ તે ખબર છે? સાધુ માટે બનાવેલ સાધુને. સંક૯૫ કરેલ ચીજ છે આ પણ સાધુને ખપે નહિ તે જાણો છો? સાધુ પાણી લેવા આવે તે આયંબિલ ખાતું ? દિ જ બતાવે ને ? ઘણા શ્રાવક પણ આયંબિલ ખાતામાંથી જ પાણી લઈ અ વે. ઘરમાં છે ય પાણી જે બરાબર નથી બનાવતા તે આયંબિલ ખાતાના નેકરે બરાબર છે બનાવતા હશે ?

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 1006