Book Title: Jain_Satyaprakash 1941 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્દ દેવચંદ્રજીત સમેતશિખર સ્તવન
છે
સંગ્રાહક—શ્રીયુત ભંવરલાલજી નાહટા, કલકત્તા.
(ઘડી એક દો ને રાણી સું બર—એ દેશી) શ્રી સમેતશિખરવરુ, તીરથ સિરદાર; જિહાં જિનવર શિવપદ વર્યા, મુનિવર ગણધર
શ્રી સમેતશિખરવરુ (આંકણું) (૧) શ્રી અજિતાદિક જિનવરુ, ચોવિહ સંઘ સમેત; આવ્યા એ ગિરિ ઉપરિ, ધારી શિવ સંકેત શ્રી. (૨) કાઉસગ્ગ મુદ્રાધરી, કરી યેગ નિરોધ સકલ પ્રદેશ અકંપના, શેલેશી સેધ. કર્મ અઘાતી બેરખી, અવિનાશી અનંત, અકુસમાન ગતિથી લહ્યું, ઈક સમય લેકાંત. એકાન્તિક આત્યંતક, વિરહંદ મંહત, અવ્યાબાધપણું વર્યા, કાલે સાદિ અનંત. સિદ્ધ બુદ્ધ તાત્ત્વિક દશા, નિજ ગુણ આણંદ, અચલ અમલ ઉત્સતા, પૂરણ ગુણવૃન્દ. એ તીરથ વંદન ક્ય, સહુ સિદ્ધ વંદાય; સિદ્ધાલંબી ચેતના, ગુણસાધક થાય. શ્રી. (૭). સાધતા કરતાં થકા, થાયે નિજ સિદ્ધિ દેવચંદ પદ અનુભવે, તત્ત્વાનંદ સમૃદ્ધિ. શ્રી. (૮)
છે ઇતિ શ્રી સમેતશિખર સ્તવન સંપૂર્ણમ શ્રીરતુ. . श्रीमद् देवचन्दजी महाराजकी बहुतसी कृतिये हमारे देखने में आई है। उन्होंने पूर्वदेश की यात्रा की हो ऐसा कोई प्रमाण आजतक हमारे देखने में नहीं आया। अभी नागपुरमें श्री कान्तिसागरजी महाराज के पास प्रस्तुत स्तवन एक हस्तलिखित प्रतिपर देखने में आया है। इससे आभास होता है कि शायद श्रीमद्ने समेतशिखर तीर्थकी यात्रा की हो, किन्तु अबतक इस बातका समर्थक कोई प्रमाण देखने में नहीं आया है । इस स्तवनके भाव-भाषासे मालुम होता है कि यह सुप्रसिद्ध अध्यात्मप्रेमी श्रीमद देवचंद्रजी महाराज की ही सुकृति होनी चाहिए ।
જે
For Private And Personal Use Only