Book Title: Jain_Satyaprakash 1940 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ નિર્લોભી ઈચ્છા તણે, રોધ હેાય અવિકાર; કર્મતપાવન તપ કહ્યો, તેહના બાર પ્રકાર. જેહ કશાયને શેષ, જે હવે સંજમ આદ; યેગ થિરે સંજમ કહ્યો, અથિર જેગ ઉનમાદ. સુધરે આશ્રવ પુરનિં, ઈહ પરભવ નિદાન, તે સંજમ શિવ અંગ છે, મુનિને પરમ નિધાન. દ્રવ્ય સંજમ બહુવિધ થયા, સિદ્ધિ થઈ નવિ કાંય; સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય. સત્ય હાય જે તેહમાં, ત્રિકરણ શુદ્ધ બનાયક સવવંત નિરમાયથી, ભાવસંક્રમ ઠહરાય. ભાવે શેચથી સત્યતા, મનશુદ્ધે તે હોય; દ્રવ્ય શોચ સ્નાનાદિર્ક, પાપપંક નવિ ધેય. જે જલથી કલમલટફેં, તે જલચર સવિ જીવ; સદગત પામે સર્વથા, અવિરતિ તાસ અતીવ. મન પાવન તે નીપજે, જે હવે નિસ્પૃહ ભાવ તૃષ્ણ હથી વેગલે, તેહજ સહજ સ્વભાવ. અરિહંતાદિક પદ જિકે, નિર્મલ આતમ ભાવ; તેહ અકિંચનતા કહી, નિરુપાધિક અભિભાવ. તેહ અકિંચન ગુણ થકી, હવે નિર્મલ શિલ; કિંકર સુર નર તેહનાં, અવિચલ પાવે લીલ. સંકટ નિકટ ન આવહી, જેહને શીલ સહાય; દૂષણ દુખ દેહગ સવિ, પાતિક દર પલાય. ધૃતિ હાથાં મન કીલકા, ક્ષમા માકડી જાણિક કર્મ ધાનને પીસવા, ભાવ ઘરટિ શુભ આણિ. ઈમ દસવિધ મુનિધર્મનું, ભાખે ભાવ બનાય; એહને અંગે જાણતાં, ભવ ભય ભાવ વિલાય. (૨૪) પરમાનંદ વિલાસમાં, અહનિસ કરે ઝકેલ; શિવસુંદરી રંગે રમે, કરી કટાક્ષ કર્લોલ. (૨૫) (કલશ) ઈમ ધર્મ મુનિવરતણે દશવિધ કહ્યો છુત અનુસાર એ, ભવિ એ આરાધે સુખે સાધે જિમ લહે ભવપાર છે; શ્રી જ્ઞાનવિમલસૂરદ પભણે રહી સૂરત ચોમાસ એ, કવિ રિખસાગર કહણથી એ કર્યો ઈમ અભ્યાસ એ. (૨૬) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54