Book Title: Jain_Satyaprakash 1940 12 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वीराय नीत्यं नमः શ્રી જૈનત્યપ્રકાશ [વર્ષ ૬ ... ... ... ક્રમાંક ૬૪.... ... ... અંક ૪] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત દશવિધ યતિધર્મસ્વરૂપ સંશોધક–આચાર્ય મહારાજ શ્રી વિજયપતીન્ડરિજી સુકૃતલતા વન સીંચવા, નવ પુષ્કર જલધાર; પ્રણમી પદ જુગતે તેહના, ધર્મતણા દાતાર. દસવિધ મુનિવરધર્મ છે, તે કહિયે ચારિત્ર; દ્રવ્યભાવથી આચરે, તેહના જનમ પવિત્ર. ગુણવિન મુનિનું લિંગ જે, કાશકુસુમ ઉપમાન સંસારે તેહવા કર્યા, અવિધિ અનંત પ્રમાણ તેહ ભર્ણ મુનિવર તણે, ભાખું દસવિધ ધર્મ, તેહને નિત આરાધતાં, પામીજે શિવશર્મ. ખંતિ મદ્દ અજવા, મુતિ તવ ચરિત્ત; સત્ય સોચ નિસ્પૃહપણું, બ્રહ્મચર્ય સુપવિત્ત. વિનય ભણું એ હેતુ છે, ક્ષમા પ્રથમ ગુણ જાણ; વિનયાધિષ્ઠિત ગુણ સેવે, તે મૃદુતા ઉપમાન; જિમ પડસુંદી કેલવી, અધિક હોય આસ્વાદ; તિમ માર્દવ ગુણથી લહે, સમ્યગ જ્ઞાન સવાદ. મૃદુતા ગુણ તો દઢ સુવઈ, જે મન અજુતા હોય; કોટેર અગ્નિ રહે હતઈ, તરુ નવિ પલ્લવ હાય. આર્જવ વિણું નવિ સુધ છે, અસુદ્ધ ન ધારે ધર્મ, મેક્ષ ન પામે ધર્મ વિણું, ધર્મ વિના શિવશર્મ, નિર્લોભી બાજુતા ધરે, લેમેં નહીં મન સુદ્ધ; દાવાનલ પરિ તેહને, સર્વ ગ્રહની બુદ્ધ. (૧૦) રાજપંથ સવિ વિસનનો, સર્વ નાસ આધાર; પંડિત લેભને પરિહરે, 'આદર દિયે ગમાર. (૧૧) For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 54