Book Title: Jain_Satyaprakash 1940 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમી વીરોનાં પરાક્રમ લેખક : શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) ઓસવાળ જ્ઞાતિના મેહનત ગત અંકમાં મહારાજા કુમારપાળની શૌર્યગાથા વાંચી ગયા પછી આજે આપણે ઓશવાળ જ્ઞાતિમાં થયેલ મેહનત સંબંધી ટ્રકમાં વિચારીશું. The Mohanuts form an important sept of Osval Community. At 2142142l»l is B. 1. LL. B. એમના સંબંધી લખતાં ઉપર મુજબ મથાળું બાંધે છે. મૈનાત તરીકે ઓળખાતા આ વર્ગનું મૂળ વતન તે મારવાડ છે છતાં કીશનગઢ અને ઉદયપુરમાં તેમની વસ્તી જણાય છે અને તેઓએ જોધપુર દરબારમાં કેટલાક જવાબદારીયા એદ્ધિા ભગવ્યા છે. અધિકારી વર્ગ માં તેમની લાગવગ નાની સૂની નહેતી. તેઓને મુખ્ય વ્યવસાય રાજ્યની કરીને કહી શકાય, આમ છતાં એમાંના કેટલાક વેપાર અને શારીમાં પણ ઝુકાવેલું છે. અહીં એક વાતની ચોખવટ કરવી આવશ્યક છે કે જેનધમાં વારાનાં પરાક્રમ ગાવામાં અમારે આશય હિંસાના કાર્યને મહત્વ આપવાનો કે જેનધર્મ પણુ શસ્ત્રો વાપરવામાં કે યુદ્ધો ખેડવામાં બહાદુરી માને છે એ પ્રતિપાદન કરવાને હરગીજ નથી. જૈનધર્મ ના પાયામાં તે કેવળ નિર્ભેળ અહિંસાને જ પ્રતિષ્ઠા અપાયેલી છે. સાચે જૈન કે સંપૂર્ણ દયાધમ સચરાચર જગતના એકાદ સુદ્ર જંતુને પણ દુઃખ ન પહોંચાડે. એની દયા ભાવના ચોરાશી લક્ષ છવયાનિ સાથે હેય. આ જાતનું જીવન જીવનારા મહાત્માઓ જ પૂજનીય, વંદનીય અને પ્રશંસનીય લેખાય. તેથી જ જૈનધમ માં જે અમૂલું મહત્ત્વ શ્રી તીચેકરે કે કેવલી ભગવતિને છે તે અન્ય છદ્મસ્થને નથી જ. સાચું પરાક્રમ કે ખરી બહાદુરી તે એ પુન્યાક આત્માઓની જ કહેવાય. તેમને માર્ગ નિઃશસ્ત્ર રહી, ઉઘાડી છાતીએ પરિસિહોને સામનો કરી કેવળ પ્રેમમાર્ગે જનતાનો પ્રેમ જીતવાને, એને સાચે રાહ બતાવવાનું અને આત્મસાક્ષાત્કાર ( ૧૩૭મા પૃષ્ઠનું અનુસંધાન) એ કામરૂપ અગ્નિ જ્યારે શરીરને બાળ હોય છે ત્યારે સ્ત્રીનું આલિંગન કરે છે. એ પ્રમાણે મુગ્ધ માણસે દુઃખના નાશમાં સુખને આરેપ કરે છે. માટે કર્મથી સુખ મળતું નથી પણ દુઃખ, મળે છે. એટલે સુખ વીર્ય જ્ઞાન વગેરે આત્માના સ્વાભાવિક ગુણ છે પણ દુખ નિર્બળતા અજ્ઞાન વગેરે કર્મથી થતા હોવાથી આત્માના ગુણે નથી માટે દુઃખી નિર્બળ અજ્ઞાની આત્મા મનાતું નથી પણ સુખી બળવાળા અને જ્ઞાની એમ અનેક પ્રકારને માની શકાય છે. એ પ્રમાણે આત્મા એક જ પ્રકારને નથી પણ અનેક પ્રકારનો છે, એ નિર્દષ્ટ અને સુસિદ્ધ છે. - એ પ્રમાણે આત્મા અનેક પ્રકાર છે એ કથન સિદ્ધ કર્યું. બૌદ્ધ આત્મા નિત્ય છે કે ક્ષણિક એ વિષયમાં ચર્ચા ચલાવવા ઈચ્છતો હતો પણ સમય ઘણે થઈ જવાને કારણે તે ચર્ચા અન્ય સમય પર મુલતવી રાખી સભા સમાપ્ત કરવામાં આવી. ( ચાલુ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54