________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૫૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
બાહ્ય છે કે કેમ અને ક્યા સમયથી આપણામાં આવી હું તેની શોધ કરવાની જરૂર છે ખરી. આવી જ રીતે શાકાની કિનીને પણ યાદ કરનાર ઋષિ મોંડલ સ્તોત્ર, નવગ્રહ સ્તોત્ર, જૈન લગ્ન વિધિમાં આવતી અનેક દેવી દેવતાઓની પૂજા, જે ભરવાના હાથમાં ખપ્પરા, અને ચેટલીથી પકડેલી મનુષ્યેાની લેાહીમાં તરતી મંડીએ હાય, લેાહી ચાટવા આતુર કુતરાને પરિવાર હોય. મુંડમાલાધારી, ત્રિપુંડધારી એવા ભૈરવની પૂજા આરાધના વગેરે અનેક દેવી દેવતાઓની પૂજા જેનેમાં ક્યાંથી, અને કયારથી શરૂ થઇ તેની શેાધ કરવાની ખાસ જરૂર છે.
ખરતર ગચ્છના સુપ્રસિદ્ધ દાદાસાહેબ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી, એ જ ગચ્છના આચા શ્રી જિનમાણિકયસૂરિજી અને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજી આદિએ પનઅની નદીએમાં જઇ પંચ પીરાની સાધના કરી, ચેાસ: યેાગિની અને બાવન વીરાની સાધનાના રસમય પ્રસંગેા-તેના ચમત્કારી કથાનકા વીતરાગ ધર્મના અનુયાયીએ ત્યાગી સાધુ પુરૂષામાં કયારથી અને કેવી રીતે આવ્યાં તેની શેાધખાળ કરાય તે કેવું સારૂં
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય વ` શ્રી હેમચ ંદ્રસૂરિવરજીના જવનમાં આવતી પદ્મિની મારફત દેવસાધનાને પ્રસંગ, તેમના નામે ચઢેલ અને પ્રચલિત અન્નીતિ ગ્રંથ, તથા આજની ભદ્રબાહુ સહિતા વગેરે આ વસ્તુ કયારથી અને કેવી રીતે શરૂ થઈ તેની કરવાની ખાસ જરૂર છે.
શાખ
C
સાધના
ચાલતી
સ્થાનકમા↑ સપ્રદાયના ધર્માસિંહ ઋષિએ દરિયાપરમાં સાધેલ પીરની હાજી તથા એ અમૃતિ પૂજક સપ્રદાય હોવા છતાં મારવાડમાં જોરશોરથી હાલીના રાજા—લાજીની પૂજા વગેરે કયારે કયાંથી અને ધ્રુવી રીતે આવ્યાં વગેરે તેને ઇતિહાસ કાઇ શેાધશે ખરા ?
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિરાજ શ્રી કલ્યાણવિજયજી મહારાજના શબ્દોમાં કહું તા——
“ અમારી વ્યાખ્યા પ્રમાણે તીર્થંકરના શાસન દેશ ( યક્ષ-યક્ષિણી ) વિદ્યાદેવીએ તીર્થં રક્ષકા વગેરે દેવ દેવીએ જે પ્રાયઃ સમ્યગદષ્ટિ હોય છે તે જૈન દેવ કહી શકાય. તે આ જૈન દેવદેવીએ સિવાયના દેવદેવીઓની આરાધનાના મંત્રા--તત્રા-યંત્રા આદિની પ્રથા, તેની પૂજા આદિ જૈનામાં કયારથી, કાના સંસર્ગથી અને દૈવી રીતે પ્રચલિત થયેલ છે તેનો શોધ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે એમ મને લાગે છે. હરેક સમ્યગ્દષ્ટિ જૈન મારી આ વિચારસરણી સાથે સહમત થશે કે અજૈન-અસદૃષ્ટિ દેવદેવીઓની આરાધના આપણામાં કયાંથી આવી તેના ઇતિહાસ જરૂર શોધવા જોઇએ. આવી શેાધખોળેા થવાથી આપણને ઘણું ઘણું નવું જાણવાનું મળશે.
સમાસ
For Private And Personal Use Only