________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ પ ધ
(૧૨૯) સુધર્મા સભાની ઉપર અ.. આઠે મગળે! છત્રા અને ધનએ વગેરે રોાભાજનક પદાર્થો દીપી રહ્યાં છે. એ સભાની ઉત્તર-પૂર્વ એટલે ઈશાન ખૂણામાં સે। યેાજન લાંષુ, પચાસ યેાજન પહાળું અને બહેાંતેર ચેાજન ઉંચું એવું એક મેટું સિદ્ધાયતન આવેલું છે, એ સિદ્ધાયતનની બધી શાભા સુધર્માંસભાની જેવી સમજવાની છે.
એ સિદ્ધાયતનની વચ્ચેાવચ્ચ સેાળ યેાજન લાંબી પહેાળી આ યેાજન જાડી એવી એક મેટી મણિપીઠિકા આવેલી છે. એ પીઠિકાની ઉપર સેાળ યેાજન લાંÀ પહેાળા અને તે કરતાં થ્રેડો વધારે ઉચા એવા સર્વ રત્નમય એક મેાટે ધૈવછદ્રક ગાઠવેલા છે. તેના ઉપર જિનની ઉંચાઇએ ઊંચી એવી એકસા ને આ જિન પ્રતિમા બિરાજેલી છે.
એ પ્રતિમાઓના હાથપગનાં તળીયાં તપનીયમય, નખે! વચ્ચે લેાહિતાક્ષરત્ન જડેલ એક રત્નના, જાધે, જાનુએ, રૂએ અને દેહલતા કનકમય, નાભી તપનીયમય, રામરાઇ ધિરત્નમય, ચુસુકા અને શ્રીવત્સ તપનીયમય, બન્ને એષ્ઠ પ્રવાલમય, દાંતા સ્ફટિકમય, જીભ અને તાળવું, તપનીયમય, નાસિકા વચ્ચે લોહિતાક્ષરને જડેલ કનક્રમય, આંખા વચ્ચે લેહિતાક્ષરને જડેલ અંકરત્નમય, કીકીએ આંખની પાંપણો અને ભવાંએ રિષ્ઠરત્નમય, બન્ને કપાળા, કાન અને ભાલપટ્ટ કનકમય માથાની ઘડીએ વજ્રમય, માથાના વાળ ઉગવાની ચામડી તપનીયમય અને માથા ઉપરના વાળ રિષ્ઠરત્નમય છે,
(૧૩૦) તે દરેક જિનપ્રતિમાઓની પાછળ, માળાવાળાં ઘેળાં છત્રા ધરી રાખનારી છત્રધારક પ્રતિમાઓ છે, અન્ને બાજુએ મણિકનકમય ચામરને વીંઝતી ચામરધારક પ્રતિમાઓ છે.
વળી તે દરેક જિન પ્રતિમાએની આગળ સર્વ રત્નમય એવી કે મે નાગપ્રતિમાએ, ભૂતપ્રતિમાઓ, અને કુંડધારક પ્રતિમાએ આવેલ છે.ર
——૫. બેચરદાસ જીવરાજ દેાથી કૃત રાયસેણુયસુત્તને સાર, પૃ. ૮૪, ૮૫ ૨ શ્રીજીવાજીવાભિગમ સૂત્ર (ઉપાંગ ત્રીજું )
तत्थ णं देवच्छंदप अट्ठसतं जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमेत्ताणं संणिखिर्त चिट्ठइ तासि णं जिणपडिमाण अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा, तवणिजमता हत्थतला अंकामयाई णक्खाई अंतोलोहियक्खपरिसेयाइं कणगमया पादा कणगामया गोष्फा कणगामतीओ जंघाओ कणगामया जाणू कण૧ પ્રાકૃત તથા સંસ્કૃતભ ષામાં પુરૂષના સ્તનને ચુચુક અને સ્ત્રીના સ્તનાને સ્તન કહે છે. કાઈ સ્થાનકમાર્ગી ભાઇ ચુચુકનેા અ સ્ત્રીના સ્તન કરી નાખે છે તે તેની વ્યાકરણ કે ભાષા વિષયક અજ્ઞાનતાને આભારી છે.
લે.
૨ સ્થાનકમાગી સાધુએ મા પ્રતિમા સબંધી પાને દેખીને તે કલ્પિત પાઠ છે, એમ ડ્ડી પેાતાના અનુયાચીએ ને ક્લુડું ન સમન્ત્રવે એટલા ખાતર મેં અહીં બાબુજીવાળા કે આગમેય સમિતિવાળા રાયપસેણી સૂત્રનેા પાડ આપ્યા નથી, ખ્રિન્તુ ૫. બેચરદાસજીએ સાધન કરીને છપાવેલ રાયપસેઇયસૂત્રને મૂળ પાઠ તથા સાર આપ્યા છે. વિવેકી મનુષ્ય સમજી શકશે કે જિનાગમમાં જિનવરેન્દ્રની પ્રતિમાનું કેવું સુંદર આલેખન છે !
For Private And Personal Use Only