Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ દાંડીવાળા શંખ અંક કુંદ જળકણુ રજત અને મંથનથી ઉઠેલ ફીણ પૂંજ સમાં સૂક્ષ્મ તથા લાંબા રજતના વાળવાળી અને ઘોળાં ચામરને લીલાપૂર્વક ધારી રહેલ છે. તે દરેક જિનપ્રતિમાઓને આગળ બે બે નાગપ્રતિમાઓ બબે યક્ષ પ્રતિમાઓ બબ્બે ભૂતપ્રતિમાઓ અને બબ્બે કુંડધારે પ્રતિમાઓ છે જે વિનયથી નમતી પગમાં પડતી અને અંજલિબદ્ધ બની રહેલ છે. * આ દરેક પ્રતિમાઓ સર્વરત્નમય સ્વછ સુંદર બારીક કમળ લીસી વ્યવસ્થિત રજરહિત નિપંક અને ભાવત્ ..... આદર્શ પ્રતિબિંબ જેવી છે. (ચાલુ) હવે લેખ ન મેલશે” “કલ્યાણના તંત્રીને પત્ર કલ્યાણુ” માસિકના “સાધનાંક માટે જૈનધર્મ સંબંધી લે મેકલવા માટે આ માસિકના એપ્રિલ માસના અંકમાં અમે પૂજય મુનિરાજોને તેમજ અન્ય વિદ્વાનોને વિજ્ઞપ્તિ કરી હતી. આ પછી અમે લેખ મોકલવાની છેલ્લી તારીખ બાબત કલ્યાણના તંત્રીને પૂછોવતાં તેમના તરફથી અમને તેમના તા. ૧૮-૫-૪૦ના પત્રથી જવાબ મળ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે-“ અમારી પાસે “સાધનાક' માટે જૈનધર્મ સંબંધી અત્યાર સુધીમાં ઘણું લેખે આવી ગયા છે. જેટલા લે આવી ગયા છે તેટલાને પણ સ્થાન મળવું શકય નથી, તેથી હવે પછી નવા લેખે મોકલાવશો નહીં.” “લ્યાણુ'ના તંત્રીને આ જવાબ અમે જનતાની જાણ માટે પ્રગટ કરીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44