Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] માલપુરાના કેટલાક લેખો [૫૯] ચંદ્રપ્રભુજીનું પરિકર ખુણામાં પડયું છે એના ઉપર લેખ અહીં આપવા પહેલાં લેખની છેડી સમજણ આપી દઉં. પરિકરના ઉપરના ભાગમાં લેખ નથી. વચમાં પ્રભુજીને બેસવાનું સ્થાન છે. પરિકરના નીચેના ભાગમાં લેખ છે. પરિકર સીધું નથી, તેમાં એક પછી એક ભાગ નીચે જતાં એ ભાગ વધુ લાંબો અને ઉચે થતો ગયો છે. કુલ ત્રણ પંક્તિઓ છે. લેખ આ પ્રમાણે છે. | સંવત્ ૨૭૮ મૃ ૨ ..................તwiv Taसाहिश्रीअकब्बरप्र(२)तिबोधकतहत्तषाणमासजीवाभयदानदायक भट्टारकपुरंदर श्रीश्रीश्रीश्रीश्री हीरविजयसूरि भ० श्रीविजयसेनसरि भ. श्रीविजयदेवसरि તા. ૫ (૨).........! માઢપુરાવારત શ્રીસંઘમદૃારા શ્રીચંદ્રકમર્સિमुख्यपरिकरः कारितः प्रतिष्ठापितश्च ॥ श्रीरस्तु । पं. श्रीजयसागरैः ।। ભાવાર્થ“વિ. સ. ૧૬૦૮માં માગશર સુદિ રને સોમવારે તપાગચ્છના મહાન આચાર્ય, બાદશાહ અકબરના પ્રતિબોધક અને તેમને ઉપદેશ આપી છ મહીના અમારી પળાવનાર આચાર્ય શ્રી હીરવિજ્યસૂરીશ્વરજી તેમના પટ્ટધારક શ્રી વિજયસેનસૂરિજી અને તેમના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજના સામ્રાજ્ય સમયે માલપુરના શ્રી સંધે ચંદ્રજિન મૂર્તિનું મુખ્ય પરિકર કરાવ્યું અને પ્રતિષ્ઠા કરી શ્રી જયસારજી ગણિએ.” આ બન્ને લેખે ઉપરથી એમ અનુમાન થાય છે કે વિ. સં. ૧૬૭૨માં શ્રી ભાનુચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીના ઉપદેશથી મંદિર તૈયાર થયું. ગામના નામ ઉપરથી શ્રી ચંદ્રપ્રભુ બિર જમાન કરવા એમ નિશ્ચય થયું હોય, પરંતુ તે સમયે કદાચ પ્રતિષ્ઠા ન થઈ હોય અથવા તો ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા થઈ હોય પરંતુ પરિકર પાછળથી અર્થાત ૧૬૭૮માં કરાવ્યું હોય. મંદિરછ વીશી મંદિર હોય તેમ લાગે છે. પ્રદક્ષિણાને ત્રણે ભાગમાં સાત સાત દેરીઓ છે, અને ત્રણ ગભારા છે. ત્રણ ગભારાની વચમાં બે મોટાં ગોખલા છે. ત્રણે ગભારા ઉપર તીર્થકરની મૂર્તિ છે. મંદિર ઉત્તરાભિમુખ છે. સુંદર રંગ મંડપ છે. કયાંયે વૈધ ન આવે એવી રીતે અંદર થંભલા ઉતાર્યા છે. ઉપર મુબજ છે. પરંતુ અમે ઉપર જઈને જોઈ શકીએ એવી અનુકુળતા ન હોવાથી બધુ તપાસી શક્યા ન હતા. મંદિરનાં બે મણિભદ્રજી છે. મંદિરમાં ઉત્તર અને પૂર્વના ખુણામાં એક નાની દેરીમાં રતૂપ છે, જેમાં શ્રી ચંદ્રપ્રભુજ, શાન્તિનાથજી, શ્રી નેમિનાથજી, શ્રી મહાવીર પ્રભુ, શ્રી આદિનાથજી અને શ્રી પાર્શ્વનાથજીની પાદુકા છે. વચમાં શ્રી આદિનાથ પ્રભુજીની પાદુકા છે. આ સ્તૂપની રચના વિ. સં. ૧ અહીં લેખના શબદો બરાબર વંચાતા નથી. “માલપુરીવાસ્તવ્ય' જેવું વંચાય છે, પરંતુ તે ઠીક નથી લાગતું. ૨ અહી બીનું મંદિર છે તેમાં ગભારા ઉપર તીર્થકરની મૂતિને બદલે ગણેશજી છે તેમજ દિગંબર મંદિરમાં પણ અમે એ સ્થિતિ જોઈ. તે ઉપરથી અમને એમ લાગ્યું કે આ મંદિરે પાછળથી બન્યાં હશે. ગામના ૦૮ને જૈનેતર પણ એમ કહે છે કે ગામમાં પ્રાચીન મંદિર તે શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44