Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ ૧૬૯૫ માં સની ગેત્રના સંધવી રાયસિંહજી તેમની પત્ની સૂરજદે, તેમના પુત્ર સા. પાહગા અને સંધવી વર્ધમાન, અમરસિંહ આદિએ કરાવી અને પ્રતિષ્ઠા પં. તેજસાગરજી ગણિએ કરાવી છે. પાદુકાના નીચેના ભાગમાં અષ્ટમંગળ છે. સ્તૂપની રચના આ પ્રમાણે છે. શ્રી ચંદ્રપ્રભપાદુકા | શાતિજિનપાદુકા | શ્રી નેમિનાથજી પાદુકા શ્રી મહાવીર પ્રભુજી પાદુકા | શ્રી આદિનાથ પાદુકો | શ્રી પાર્શ્વનાથજી પાદુકા અષ્ટમંગલમાંથી ૧-૨ | ૨-૩-૪-૫ મંગળ | નવાવર્ત અને સ્વસ્તિક ચારે બાજુ ફરતો લેખ છે. જેને ભાવાર્થ ઉપર આપે છે. મૂળ ગભારામાં જ જમણી બાજુમાં એક ગુરુમૂર્તિ છે. આ મૂર્તિ નાની છત, સુંદર અને ભવ્ય છે. આ જગદ્દગુરુ શ્રી. હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે. એને લેખ આ પ્રમાણે છે. वदि ११ दिने गुरुवासरे ॥ ॥ संवत् १६९० वर्षे जेठ ગુરુમૂર્તિ श्री हीरविजयमूरि। बिंबं कारितं श्रीसंघेन ॥ (१) ॥ पातसाह श्री जहांगीरप्रदत्तमहातपा बिरु(२)दधारक भट्टारक श्री १९ श्री विजयदेवमूरि(३)भिः મૂર્તિના જમણે હાથમાં માળા છે; હાથ છાતી ઉપર છે. જમણો પગ પાટ નીચે લટકતા છે. ડાબા ખંભા ઉપર કપડાને આકાર છે, ડાબો હાથ ડાબા પગ પર અભયમુકાંકિત છે. એ જ હાથમાં મુહપત્તિ છે. હવે આપણે વર્તમાન મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીની મૂર્તિને લેખ જોઈએ. (૨) | સંવત્ત ૬૨૨ (હું) વર્ષ વૈરાણ સુરિ ૨૦ (૨) ગુરુવારે बीजामती लं)गच्छे पूज्यश्रीगुणसागरमृरिजि (३) आचार्यश्रीकल्याणसागरसूरिउपदे(लं शात् माल पुरवास्तव्यश्रीमालज्ञातीयवृद्ध(४ शाखामुशलगोत्रे माहा, साहा भार्या प्रतापदे(लं)सुत साहोन्मर्षण भार्या मुवरंगदे भ्रातृव्य सा. हरीकरण મા. (૯) ઘંમસુત ના xx માય કરમસુત ના. માત્ર મા. (૮)વ રા. गोपाल भा. (भ्रा)नेमीदास स्वश्रेयसे श्रीजिनभवनसहश्री (६) मुनिसुव्रतबिंबं कारितं प्रतिष्ठितं तपागच्छे श्री विजयदेवमूरि(लं)पंडित लब्धिचंद्रगणि प्रणमति ॥ सुभुवन सूत्र डाया. ૧ આ તેજસાગરજી ગણી તપાગચ્છના ચતિજી હતા. ર . ને અર્થ લંગોટ અને લંછન સમજવો. ૩ જ્યાં જ્યાં ૪ ૪ ૪ હોય તે અક્ષર નથી વંચાયા તેમ સમજવું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44