________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૭૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૫
સાગરે પમના આયુષ્યવાળા દેવે તેત્રીસ હજાર વર્ષે આહાર અને તેત્રીશ પખવાડીએ શ્વાસ લે છે. કુશરેામ, નખહાડચામ, માંસલાહીચર, મળમૂત્ર વગેરે દુગચ્છનીય પદાર્થોથી રહિત તેને દેહ ઘણેા જ નિર્મલ હેાય છે. તેને શ્ર્વાસાશ્ર્વાસ પણ સુગંધી હાય છે. પ્રસ્વેદ (પસીના) તેને કદી પણ થતે નથી. મનુષ્યની માફક તેઓને નવ નવ માસ સુધી ગર્ભાવાસનાં દુઃખા ભાગવવા પડતાં નથી. ત્યાં ઉત્પન્ન થવાની સાથે અન્તમાં તેઓ સર્વાં ઇન્દ્રિયાથી પૂણૅ યુવાન નર જેવા, પ્રત્યેક અંગમાં આભૂષણથી સહિત, વૃદ્ધાવસ્થાથી વિરહિત ને રાગ વગરના શરીરવાળા થાય છે. તેએની આંખ કદી મીચાતી નથી, મનમાં જે અભિલાષ થાય તે તે પૂર્ણ કરી શકે છે- તેમની પુષ્પશય્યા ને માળા કરમાતી નથી. ભૂમિથી તેએ ચાર આંગળ ઉચે જ રહે છે. તારી માતા તેમજ દેવે મનુષ્ય લેાકમાં નથી આવતા તેમાં આ કારણ સમજવું——
संकंति दिव्यपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्या ॥ अणहीणमणुअकज्जा, नरभवमसुदं न इंति सुरा ॥ चत्तारि पंच जोयण-सयाई गंधो य मणुयलोगस्स ॥ झुंड बचइ जेणं, न हु देवा तेण आवंति ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે રાજન ! આવા પ્રકારના સુન્દર દેવલાકમાંથી દિવ્ય પ્રેમમાં આસકત વિષયે માં લીન, પાતાના કાર્યમાંથી નહિ નિવૃત્ત થયેલા, મનુષ્યને અનધીન કાવાળા, સ્વતંત્ર દેવતાએ અશુભ એવા આ મનુષ્યલાકમાં આવતા નથી. વળી મનુષ્યલાકમાં દુર્ગંધ પુષ્કળ છે. ચારસા પાંચસે। યેાજન સુધી ઉગે તે દુર્ગન્ધ ઉડે છે તેથી દેવા આ મનુષ્યલેકમાં આવતા નથી. તીર્થંકરાનાં ચ્યવન-જન્મદીક્ષા-જ્ઞાન ને મેાક્ષ વગેરે પ્રસંગે તેમના અલૌકિક પુણ્યથી ખેંચાઈ ને, કાઇ તપસ્વી મુનિએના તપ:પ્રભાવથી તે કોઈ ભાગ્યશાલી આત્માના આરાધનથી આવે છે, પરંતુ પ્રયેાજન સિવાય દેવા અહીં આવતા નથી. માટે દેવ સુખમાં આસકત થયેલ તારી માતા આરાધન સિવાય તારા અલ્પ પુણ્યના કારણે તને
એવી રીતે ભરીને પછી તેમાંથી સમયે સમયે એક એક કટકા કાઢવા. ત્યારે તે વા ખાલી થાય ત્યાં સુધીમાં થયેલ જેટલા સમયેા તેટલા કાળને ખાદર ઉદ્ધૃાર પડ્યેાપમ કહે છે. હવે જે કટકા ભર્યા છે તે એક એક ટકાના ખાદર પૃથ્વીકાય અપર્યામા જીવના એક શરીરના પ્રમાણવાળા અસંખ્યાત કટકા કરવા, ને તેવા કટક થી ફરી તેવા ભવે, સમયે સમયે એક એક કટકા કાઢવેા જેટલા કાળે ખાલી થાય તેટલા કાળને સૂક્ષ્મ ઉદ્દાર પલ્યાપમ કહે છે. તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે દ્વીપ સમુદ્ર ગણાય છે. હવે માદર ઉદ્દાર પક્લ્યાપમના સ્વરૂપમાં બતાવેલ ટકાને સમય સમયે ન કાઢતાં સે। સે વધુ કાઢીએ અને જેટલા વર્ષે । ખાલી થાય તેટલા વર્ષને ભાદર અબ્દુાપલ્યાપમ કહે છે. ને સૂક્ષ્મ ઉદ્ધાર પચાપમના સ્વરૂપમાં બતાવેન કટકાને સે। સેા વર્ષે કાઢીએ અને જેટલા વધે` ખાલી થાય તેટલા વર્ષને સૂક્ષ્મ અલ્ટ્રા પક્લ્યાપમ કહે છે. તે સૂક્ષ્મ અહ્વાપડ્યેાપમથી આયુષ્ય મપાય છે. ક્રોડને ક્રોડે ગુણીચે તેને ક્રોડાક્રોડ કહે છે તેવા દેશ ક્રોડાક્રોડ સૂક્ષ્મઅદ્દાપયાપમના એક સાગરોપમ થાય છે.
૧. તે કે ગધના પુદ્ગલા નવ યેાજનથી વધારે ઉંચે જઈ શકતા નથી તે પણ નવ યાજન સુધી ગયેલા પુદ્ગલેા ખીન્ન પુદ્ગલેને વાસિત કરે છે તે પુદ્ગલેા ખાને ઍમ યાવન્ યુગલે પાંચ રા યાજન સુધીના યુગલાને ધમય કરે છે,
ઉત્કટગન્ધવાળા
For Private And Personal Use Only