________________
પરમાત મહારાજા
શ્રી કુમારપાળ
લેખકઃ
સુનિમહારાજ શ્રી દાનવિજયજી
શાવલી
જૈન આચાયાની વ્યવસ્થિત લેખનકળાને સ્પગે ગુજરાતના મધ્યમ કાલીન ઇતિહાસ વિશદરૂપે આપણને મળે છે. તેમાંય ચૌલુકય વંશના ઇતિહાસ ઝીણામાં ઝીણી વાતે સાથે આપણી સન્મુખ જૈનાચાર્યોએ મૂકયા છે. આવા ક્રમિક ઇતિહાસ હિંદના ખીજા રાષ્ટ્રવશા માટે ભાગ્યે જ મળતો હશે.
ચૌલુકય યાને સાલકી રાજાઓના રાષ્ટ્રકાળ વિ. સં. ૧૦૧૭ થી વિ. સંવત્ ૧૨૯૮ સુધી છે. તે વંશમાં નીચે પ્રમાણે રાજાઓ થયા છે—
શાળ
મળરાજ
ચામુંડરાય
દુધ ભરાજ
ભીમદેવ
કરણદેવ
સિરાજ
કુમારપાળ
અજયપાળ
...
લઘુ મૂળરાજ (બીજે)
ભીમદેવ (બીજો)
37
જયંતસિંહ ભીમદેવ પુનઃ ત્રિભુવનપાળ
...
...
રાજયાભિષેક કાળ વિ. સ. ૧૦૧૭
વિ. સ. ૧૮૫૩ (૫૨)
વિ. સ. ૧૦૬૬
વિ. સં. ૧૦૭૮
વિ. સ. ૧૧૨૦
વિ. સં. ૧૧૫૦
વિ. સં. ૧૧૯૯ મા. સુ. ૪(૩૦) વિ. સ. ૧૨૨૯ પો. સુ. ૧૨
વિ. સ. ૧૨૩૨ ૬ા. સુ. ૧૨ વિ. સ. ૧૨૪ ચે. સુ. ૧૪ (૩)
વિ. સ. ૧૨૮૦ પહેલાં
વિ. સ. ૧૨૮૨-૮૩ વિ. સં. ૧૨૯૮–
સાલકી વશના રાજ્યકાળમાં મુખ્યતાએ ગુજરાતના મંત્રીએ જૈન હતા. સેાલીવંશના રાજામાં પશુ જેનાચાર્યોના સંસર્ગમાં આવતા હતા, તેથી જૈનધમ થી પરિચિત હતા. ખાસ કરીને મૂળરાજ, દુ`ભરાજ, સિદ્ધરાજ અને ભીમદેવ વગેરે જૈનધર્મપ્રેમી રાજા મનાય છે. અને કુમારપાળ તે પરમ જૈની રાજા હતા.
૧ રા. બા. ચેવિન્દાઇ હાથીભાઇ ઉંચાઇ B. A. L, L. B. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં લખે છે કે મૂળ વસતિ નામનું જૈન દેવળ પણ તેણે ( મૂળાને ) મગાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org