Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશનો પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 228 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનોના અનેક લેખ આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના બીજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર અને સચિત્ર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનોના અનેક લેખ આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીર સ્વામીનું સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયો જ બે રૂપિયા ભરી “શ્રી જૈન સત્ય પ્રકાશ' ને ચાહક થનારને 1 આ વિશેષાંક ચાલુ અંક તરીકે અપાય છે. ! અત્યાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રોથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈ એ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. 14"x1" ની સાઈઝ સેનેરી બેર આટ કાર્ડ મૂલ્ય-આઠ આના, ટપાલખીના બે આના વધુ લખે: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). કિ == = = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52