________________
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૧ર ૪
અને તે સાધ્વી બની હતી. હેમચંદ્રાચાર્યને જે દિવસે આચાર્ય પછી મળી તે દિવસે એ સુપુત્રે માતાને સાધ્વીએમાં શ્રેષ્ઠ પદવી—પ્રવૃતિની પૃથ્વી અપાવી અને સિંહાસન ઉપર એસી વ્યાખ્યાન વાંચવાની પણ રા-છુટ અપાવી, અને એ રીતે માતાનું સન્માન કર્યું.
શ્રી હેમચદ્રાચાર્યના ઉપદેશથી કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યો હતો, અને અનેક પરેપકારી કાર્યો કર્યા હતા. તેમજ અનેક આરામા, તળાવ, ધર્મશાળાઓ, વિદ્વારા. દાનશાળાઓ બનાવી. તેજ ત્રિભુવíહાર, કુમારવિહાર, મૂત્રકવિહાર, કરવિહાર, હેમચં દ્રાચાર્ય - જીના જન્મયાને એલિકા વદાર, દીક્ષાસ્થાને દીક્ષાવિહાર આદિ પ્રસિદ્ધ જૈન મંદિશ ધાવ્યાં. શત્રુ’જય, ગિરનાર, તારંગા આદિ પ્રસિદ્ધ તીર્થ સ્થાનેમાં જીર્ણોદ્દાર તેમજ નાં મંદિર કરાવ્યાં. ભરૂચમાં સમલકાવિહાર તીર્થના જીર્ણોદ્ધાર કરાવ્યા. સિદ્ધાચલ, ગિરનાર આદિ સંધ કઢાવ્યો. અને ત્રુંજયની નજીક જ્યાં આચાર્યજ઼એ આવશ્યક કર્યું હતુ ત્યાં મદિર બનાવ્યું. આજે ઈસાલમાં તુટેલુ મંદિર વિધમાન છે.
હેમચંદ્રાચાર્યજીએ શિષ્યા થોડા કર્યો છે, પરૢ જે કર્યો છે એ એવા સમ અને વિદ્વાન છે કે ગુરૂની પાટ દીપાવે. એ શિષ્યોમાંના મુખ્યનાં નામે આ પ્રમાણે મળે છે રામચંદ્રસૂરિ, ગુચદ્રસૂરિ, યશશ્ચંદ્ર, ઉદયચંદ્ર, વમાનગણુિ, મહેન્દ્રસરિ અને ભાળયદ્રાચાર્ય . આ બધા મહાન ગ્રંથકાર અને પ્રસિદ્ધ વિદ્યાના તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમાં રામચદ્રસૂરિ તા સે। પ્રબંધના કર્તા તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. મહેન્દ્રસૂરિ પ્રખ્યાત વૈયાકરણી થયા છે. રામચંદ્રસૂરિ કૃત નાટયદષ્ણુ, દ્રવ્યાલંકાર તથા કેટલાંક નાટક વિધમાન છે, જે છપાઇ ગયાં છે, તેમાં નવિલાસ પ્રસિદ્ધ છે.
તેમના ગૃહસ્થ શિષ્યમાં મહારાજ સિદ્ધરાજ જયસિંહ, પરમાત કુમારપાલ, ઉદાયન મંત્રીશ્વર, આંબડ, શ્રીપાલ કવિ, મુળલ આદિ મુખ્ય છે.
સ્વગમન
આ માન્ આચાર્ય ૮૪ વર્ષનું દીર્ધાયુ પાળી ૧૨૨૯માં સ્વર્ગે સીધાવ્યા. પેાતાના અંત સમય એ પહેલેથી જ જાણી ગયા હતા. ગુરૂની અમુક સૂચનાઓ પછી તે નિર ંતર અન્તર્મુખ બની, આત્મકલ્યાણ સાધવામાં જ વધુ મશગુલ રહેતા. અન્તમાં મૃત્યુ પહેલાં સમરત સંધ સમક્ષ ‘મિથ્યા દુષ્કૃત' આપી, સમાધિપૂર્વક તે સ્વગે પધાર્યા. રિજીના સ્વ. પછી છ મહીને જ કુમારપાળ રાજા સ્વર્ગે ગયા.
ગુજરાતના સમર્થ ઉદ્દારક, મહાન વિદ્વાન, રાજગુરૂ અને સત્યધર્મના ઉપાસક આ મહાપુરૂષે પોતાના જીવનમાં અનેકવિધ પ્રવૃત્તિએ કરી જૈન શ્ચાસનને, ગુજરાત તેમ જ ભારત દીપાવ્યુ છે.
તેમના જીવનમાં આ સિવાય બીજા પ્રસંગો ધાય મળે છે, પણ આ ટુકા લેખમાં બધાને સમાવેશ અશકય છે.
એક ધગુરૂ તરીકે તેમણે ઉજ્જવલ ચારિત્ર પાળ્યુ છે, શુદ્ધ ષ શિક્ષા આપી છે અને આજીવન પવિત્ર રહી ચારિત્રની ઉપાસના સાધી છે.
હેમચંદ્રાચાર્યની સિદ્ધિઓ
રાજગુરૂ તરીકે તેમણે સિદ્ધરાજ અને કુમારપાળને વાસ્તવિક
તાવી નરકેસરી બનવાને ઉપદેશ આપ્યા છે. રાજાની નબળાઇ
For Private & Personal Use Only
Jain Education International
રાજધમ નું સ્વરૂપ
દુર્ગુણી જેમ,
અને
www.jainelibrary.org