Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ હેમચંદ્રાચાર્ય [૫૫ આવ્યું. રાજાએ સેંકડે લહિયા બેસાડી પ્રથમ ત્રણ નકલ તૈયાર કરાવી અને સિદ્ધહેમ વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી ઉસ્તાહપૂર્વક નગરમાં ફેરવી રાજસભામાં પધરાવ્યું, અને કાકલ નામના કાયસ્થ વ્યાકરણશાસ્ત્રીને સિદ્ધહેમ વ્યાકરણને અધ્યાપક ની. આ રીતે પાણિની અને શાકટાયન, ભોજ અને સાંસ્કૃત વ્યાકરનું સ્થાન સિદ્ધહેમે લીધું અને ગુજરાતની સમસ્ત પાઠશાળાઓમાં સિદ્ધહેમનું અધ્યન, અધ્યાપન ચાલુ થયું. રાજાએ ગુજરાત બહાર પણ એ વ્યાકરણને પુષ્કળ પ્રચાર કરાવ્યો. હેમચંદ્રાચાર્યના થશે આ સાંગોપાંગ વ્યાકરણ બનાવવા ઉપરાંત ગુજરાતને આ સરસ્વતીપુત્રે કાવ્યાનુશાસન (જેના ઉપર વિદ્વત્તાપૂર્ણ વિવેક પણ બનાવ્યું છે), અપૂર્વ એવું છેદનુશાસન, સટીક અભિધાનચિતામણિ કે, દેશનામમાલા, વૈધનિઘંટુ, ધાતુ પારાયણ, ગત સર્વ મહાન ગ્રંથ વેગશાસ્ત્ર (સટીક), સંસ્કૃત અને પ્રાકૃત દ્વાશ્રય મહાકાવ્ય બનાવ્યાં. આ બે કાવ્ય ગ્રંથ ગુજરાતના સૌથી પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસનાં સાધન છે, જેમાં સોલંકી વંશને મૂલરાન થી માંડી કુમારપાળ સુધીના ગુર્જરેશ્વને ઈતિહાસ રજુ કર્યો છે. ગુજરેશ્વરને પ્રતાપ અને વૈભવ, ગુજરાતની પરિસ્થિતિ અને ગરવી ગુજરાતનું પૂર્ણ ગૌરવ અને પ્રભુતા વાંચવાં હોય એમણે આ દ્વાશ્રય મહાકાવ્ય જરૂર અલોકી જવું. એમાં એક અર્થે ગુર્જરેશ્વરને ઇતિહાસ છે અને બીજી તરફ સિદ્ધહેમ વ્યાકરણના પ્રયોગોની સિદ્ધિ છે એથી એનું નામ દ્વાશ્રય રાખેલું છે. આ ઉપરાંત ત્રિષ્ટિશલાકાપુરૂષચરિત્ર જેમાં જૈનધર્મના મુખ્ય ચાવીશ તીર્થકરનાં, ચક્રવર્તિઓનાં, વાસુદેવના, પ્રતિવાસુદેવનાં, બલદેવ વગેરેનાં એતિહાસિક ચરિત્ર છેસાથે જ સમયે સમયે જૈન ધર્મના સિદ્ધાંતનું સુંદર પ્રતિપાદનમાં કર્યું છે. આ એક અતિ સુંદર કાવ્યગ્રંથ છે. સુલલિત ભાષા, હૃદયંગમ પદ્ય રચના, અલંકાર આદિ તેની મુખ્યતા છે. પ્રમાણમીમાંસા, ત્રિશિકા વગેરે ન્યાયપ્ર-પ્રકરણે પણ બનાવ્યા છે. એ કોઈ પણ વિષય બાકી નથી રહ્યો છે જેમાં હેમચંદ્રસૂરિજીએ કલમ ન ઉઠાવી હેય, એટલું જ નહિં કિન્તુ તે તે વિષયને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. એમણે કુલ સાડાત્રણ ઝેડ કની રચના કરી છે એમ કહેવાય છે. ગુજરાત કે ગુજરાતની બહાર અધાધિ કઈ એવો વિદ્વાન નથી પાક કે જેણે દરેક વિષયમાં પાંડિત્ય પૂર્વક ગ્રંથની રચના કરી હોય. અને એથી જ ભારતીય વિદ્વાન, દર્શનશાસ્ત્રીઓ, વ્યાકરણાચાર્યો, સાહિત્યવિશા રદે, પ્રખર તૈયાયિક, મહાગ દો અને તત્ત્વજ્ઞાનીઓમાં શ્રી હેમચંદ્રાચાર્યનું સ્થાન ૧ આ સિદ્ધહેમ વ્યાકરણની પ્રશંસા કરતાં તે વખતે એક વિદ્વાન કવિએ ઉચ્ચાર્યું હતું કે– भ्रातः संवृणु पाणिनिमलपितं कातन्त्रकथा वृथा, माकार्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् । कः कण्ठाभरणादिभिर्वठरयत्यात्मानमन्यैरपि, श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥ For Private & Personal use of 44 dl hiny, 4. 38).jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52