________________
એક છે
મહારાજા કુમારપાળ
[૪૮૭]
બલ્લાલ (સં. ૧૨૯૭), સૌરાષ્ટ્રને સયર (સં. ૧૨૦૮-), કંકણને મહિલકાર્જુન (સં. ૧૨૧૬થી ૧ર૧૮), સાંભજ સં. ૧૨૧૭ આશરે) અને ચેદીરાજ (સં૦ ૧૨૨૩) ની સાથે યુદ્ધ કરી તે પ્રદેશમાં પિતાની આણ ફેરવી હતી. ગુર્જરેશ્વર કુમારપાળ ૧૮ (અઢાર) દેશને રાજા ગણાય છે, જે અઢાર દેશ આ પ્રમાણે છે- કર્ણાટક, ૨ ગુજર, ૩ લાટ, ૪ સોરઠ, ૫ કચ્છ, ૬ સિધુ. ૭ ઉચ્ચ, ૮ ભંભેરી, ૯ મરૂ, ૧૦ માળવા, ૧૧ કેકણ, ૧૨ મહારાષ્ટ્ર, ૧૩ કીર, ૧૪ જાલંધર, ૧૫ સપાદલક્ષ, ૧૬ મેવાડ, ૧૭ દીવ અને ૧૮ આભીર. (પ્રબંધ ચિન્તામણિ પુ. ૧૮૯)
આથી જ કુમારપાળની બિરદાવલીમાં મહારાજાધિરાજ, નિજભૂજવિકમરણાંગણવિનિતિશાકંભરીભૂપાલ, પ્રૌઢપ્રતાપ, અવન્તીનાથ અને ચક્રવર્તી વગેરે બિરૂદ કોતરાયાં છે-લખાયાં છે.
શિલાલેખાદિમાંનાં વિશેષણે ગુર્જરેશ્વર કુમારપાળના શાસનકાળમાં ઉલ્કી સાહિત્ય પણ તેના ઐતિહાસિક જીવન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. તે પૈકીના કેટલીક પંકિતઓ નીચે પ્રમાણે છે
૧. સં. ૧૨૦3 પિ. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંદ્રાપલ્લીમાં સિદ્ધેશ્વર વૈદ્યનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂવા પાસેનું ગામ આખાનું શ્રી કુમારપાલની સહીવાળું તામ્રપત્રક
परमभट्टारक महाराजाधिराज परमेश्वर त्रिभुवनगडावन्तीनाथ बबरकजिष्णु सिद्धचक्रवर्ति श्रीमजयसिंहदेवपादानुध्यात परमभट्टारक महाराजाधिराज परमेश्वर निजभूजविक्रमरणांगणविनिर्जितशाकंभरीभूपाल श्रीमत् મારા વિષયથી...
મહારાજધરાજ, પરમેશ્વર, શાકંભરીભૂપાલવિજેતા, વિજયી (સં. ૧૨૧) ૧ પ્રબંધ ચિન્તામણિમાં ચેદી રાજને પ્રસંગ ડાહલ દેશના કર્ણ સાથે યોજાયેલ છે.
૨ અવતીનાથ માટે જુઓ રા. ગે. હા. દેસાઈ કૃત ગ. પ્ર. ઇ. ૫ ૧૯૭ તથા વાચો કુમારપાલે માળવા અને સાંભરના રાજા ઉપર જીત મેળવી હતી, એ નિર્વિવાદ છે. અવતિનાથ” એ કુમાળ પાળનાં બિરૂદ પૈકીનું એક છે” ૫. ૧૯૪
૩ ગુજરાતના સાત ચક્રવતી ઓ નીચે પ્રમાણે મનાય છે.
૧ ભીમદેવ, ૨ કર્ણદેવ, ૩ સિદ્ધરાજ, ૪ કુમારપાળ, ૫ અજયપાળ, ૬ મૂળરાજ અને ૭ ભીમદેવ (જુઓ ગુ. આ લે લેખાંક ૧૬૬, ૧૮૬, ૧૭૦, ૨૦, ૨૨, ૨૦૬ વગેરે.) ૧ સિદ્ધરાજ, ૨ કુમારપાળ, ૩ અજયપાળ, ૪ મુળરાજ બી, ૫ વિશળદેવ, ૬ અર્જુનદેવ, ૭ સારંગદેવ (જુએ પુરાતન ત્રિમાસિ પુ. ૧ અ. ૧ પૃ. ૩૭ માં પ્રકાશિત સં. ૧૭ ને આમરણને શિલાલેખ).
૪ અમદાવાદમાં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ, સં. ૧૧૮૪ ૨. સુદ ૧૫ સોમ. સં. ૧૧૯૩ ફા. વ. ૭ મંગળ મારસ ક્રાન્તિ (જેમાં સં. ૧૧૮૭ ના ગ્રામશાસનની પુનાજ્ઞા છે) અને સં. ૧૨૦૦ પાસ સુદ ૨ વગેરે તિથિના સિદ્ધરાજ, મહામાત્ય શાનુપ અને કુમારપાળના પડિમાત્રામાં કીર્ણ તાપ જેવા આપ્યાં હતાં, જેની પૂરી નકલ મારી પાસે છે. તેમાંથી
ucation
dathil 4eu."
WET Pate & Personal Use Only
www.jainelibrary.org