Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ મહારાજ કુમારપાળ [ રહe ] ધાર કરાવ્ય (સં. ૧૨૦૮ થી ૧૨૧૧) અને પાર્શ્વનાથનું દહેરાસર પણ કરાવ્યું. કુમારવિહારાદિ જૈન મંદિર બનાવ્યાં, કર દેરીવાળો ત્રિભુવનવિહાર કરાવ્ય, ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ વગેરે–પ્રતિમાઓ ભરાવી. શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યો (સં. ૧૨૧૦). દાનશાળા બેલી અને તેની વ્યવસ્થા શ્રીમાલી નેમિનાગના પુત્ર શ્રેષ્ઠી અભયકુમારને હસ્તક સુપ્રત કરી . પિશાળ, ધર્મશાળાઓ બનાવી, દાન આપ્યું. જૈન કુટઓને મદદ કરી, પર્વોના દિવસે શિલ પાળ્યું, મેટો તપ કર્યો નથી, ત્સવ કર્યા, અઠ્ઠા મહેસવ કર્યો, શત્રુંજય તીર્થની યાત્રા કરી, કિન્તુ વૃદ્ધાવસ્થાના કારણે ગિરનારની યાત્રા કરી શકો નહિં. (સં. ૧૨૨૨-૨૩) ગુ. કુમારપાળ જન થયા પછી સવારે નમસ્કાર મંત્રનું સ્મરણ, જિનેન્દ્રવંદન, અત્યવંદન, અષ્ટપ્રકારી જિન પૂજ, ચંદન કપૂર અને સુવર્ણકમળોથી ગુરૂ પૂજા, પ્રત્યાખ્યાન, વ્યાખ્યાન શ્રવણ, ઘરડેરાસરમાં ભોજન ધર્યા પછી ભેજન કરવું, આઠમ ચૌદશે એકાસણું, બપોરે વિગેઝિ, રાજકાર્ય, સાંજે ભોજન, દહેરાસરમાં આંગી, આરતી, મંગળદી, જિનેન્દ્રનાં ગુણગાન, રાત્રે મહાપુરૂષોના જીવનની વિચારણા અને નિદ્રા, એ પ્રમાણે સાધારણ દૈનિક કાર્યક્રમ હતે. (દ્વાશ્રય કાવ્ય સંસ્કૃત સર્ગ ૧૬ થી ૨૦, કાશ્રય કાવ્ય પ્રાકૃત, મેહરાજ પરાજય, કુમારપાળ પ્રતિબંધ મૃ. ૫, ૪૧, ૬૭, ૧૪૭થી૧૪૫, ૩૪૬, ૨૧૪, ૧૭૫, ૧૭૯, ૪૨૩.) કુમારપાળની જે સાધારણ જીવન ચર્યા કે દિનચર્ચા હતી તેને જેને ગ્રેન્યકારેએ પ્રત્યક્ષ જઈને પોતાના ગ્રન્થમાં ઉતારી છે. પ્રત્યક્ષ વસ્તુમાં બીજા પ્રમાણેની આવશ્યકતા રહેતી જ નથી. ગુજરાતના આદ્ય ઈતિહાસ અષ્ટાઓ જન વિદ્વાનો જ છે. આજના ઈતિહાસકારો તેના આધારે જ ઇતિહાસ ધડે છે. તેઓના સાહિત્યને બાદ કરીએ તે ગુજરાત પાસે તતકાલીન ઇતિહાસ જેવું કશુંય રહેતું નથી. જૈન ગ્રંથકારો અસત્ય કથનથી જેટલા અળગા રહે છે, તેટલા જ અન્ય-વિધાનની ટીકાઓથી પણ સાવચેત રહે છે. કુમારપાળ જેની રાજા હતે માટે જ તેઓએ બીજા સેલંકી રાજાઓને નહિં કિન્તુ કુમારપાળ રાજાને વિવિધ રૂપે કવ્યા છે, અને તેના જીવનની બારીકમાં બારીક દરેક વસ્તુઓનું યથાર્થ નિદર્શન કરાવ્યું છે. ગુ. કુમારપાળના ધામિક જીવન પર પ્રકાશ પાડતા આજના સાક્ષરોને જે કરાઓ મળે છે તેમાં પણ તેને જૈન તરીકે જાહેર કરવામાં આવ્યું છે— રા. બા. ગોવિદભાઈ હાથીભાઈ દેસાઈ લખે છે કે “દેવળને પાયે નંખાવ્યો ત્યારે હેમાચાર્યના બેધથી રાજાએ એક વ્રત લીધું કે, દેવળ બંધાવવાનું કામ પૂરું થઈ ૧. શ્રેડી અભયકુમાર એ . સ. આ બી હેમચંદ્રસૂરિના મામાના પુત્ર ભાઈ થતા હતા આ. આ સમપ્રભસૂરિએ, આ શેઠ અભયકુમાર. તેની સ્ત્રી પદમી, પુત્ર હરિચંદ્ર વગેરે અને પુત્રી શ્રીદેવી વગેરે માટે કુમારપાળ પ્રતિ બનાવ્યું છે. અને પ્રસ્તુત પુસ્તકની પણ પ્રતિ તે ડીએ લખાવી છે. (૫. ૪૭૮), ૨. સરલાલvi મકમાં વિજ કસ્ટ્રા પિતા ' जिनेन्द्रधर्म प्रतिपच येन श्लाध्यः स केषां न कुमारपालः ॥ Jain Education International - ૨૨: For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52