________________
અફ ૯ ]
મહારાજા કુમારપાળ
{ ૫૦ ]
કરતાં પણ અધીક અધમ છે.” આ શબ્દોએ અજબ કામ કર્યું. ગુ. અજયપાળ શર્
માયા, અને તેણે દેરાસરી તોડવાનું કામ છેડી દીધું.
(પ્રબંધ ચિતાર્માણુ પૃ. ૨૦૧, ચતુર્વિશતિ પ્રબંધ, પૃ. ૧૭૪) આ કારણે તાર ગાજી તથા દૂરદૂરના દેરાસરો બચી ગયાં.૧
રાખ. ગે. હા, દેસાઇ મહાશય ‘ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ'માં અજયપાળને પરિચય આપે છે, “ અજયપાળે ગાદી પર બેસતાં જ જૈન લોકો પર જુલમ કરવા માંડયા. કુમારપાળે બંધાવેલાં જૈન દેવળો તેણે તેાડી નાખવા માંડયાં. જૈન ગ્રંચકારી તેને ભ્રષ્ટ બુદ્ધિનો, પિતૃધાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે, અજયપાળે ક્રૂર, ઉન્મત્ત અને દશીલી ચાલ ચલાવી છે, એમાં કઇ શક નથી
કુમારપાળ રાજાના માનીતા મંત્રી કપર્દીને ધગધગતી તેમની કડાઇમાં તળી નાખ્યા. આ. રામચંદ્રસૂરિને તપાવેલી તાંબાની પાટ ઉપર સુવરાવી મારવાના હુકમ કર્યો, અને સ્ત્રી આંખડને મારી નાખ્યા. વગેરે. '
“ આ જુલ્મી રાજાનું રાજ્ય ધણા વર્ષ ટક્યું નહીં. તેણે ત્ર વર્ષ રાજ્ય કર્યો પછી વિજયદેવ નામના તેના દ્વારપાળે તેના પેટમાં કટાર મારીને તેને પ્રાણ લીધે. ( ધૃ. ૨૦૩–૨૦૪ )
..
શિલાલેખો તપાસીએ તા વડનગર અને શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળને વસુધાના ઉદ્દારક, હરિ જેવા પ્રભાવક, નયમામ પ્રવક, બૈલાય રક્ષાક્ષમ વિક્રમાંક અને ઢોકપ્રિય ગુણવાળા બતાવ્યા છે. એટલે એક આદર્શ રાજા તરીકે ચીતર્યાં છે. પણ ગુ. અયપાળના ખ્યાલ તેથી જૂદો હતો. તે કુમારપાળના રાજ્યને વિધીનું રાજ્ય અને તેની દરેક પ્રવૃત્તિને અધમરૂપે માનતા હતા. આથી તેને નિષ્કલ કાવતાર રૂપે જન્મ લેવા પડયા અને તેણે ગુ. કુમાળપાળ, તેનાં દેવસ્થાન, ગુરૂ તથા સામિકાના સ'હાર કર્યો.૨ તથા પોતાની ધારણા પ્રમાણે રામરાજય (! ) પ્રવર્તાવ્યું.
એથી પછીના શિલાલેખા ગુ અજયપાળને પરમમાહેશ્વર, નિષ્કલ કાવતારિત રામરાજ્ય ઈત્યાદિ વિશેષણોથી નવાજે છે. એટલું જ નહીં પરન્તુ ગુ. ભીમદેવ પણ નારાયણાવતાર બને છે,
વિશ્વેશમંડની પ્રશસ્તિમાં એ વાતના ઇશારા પણ છે
--
। આચાય અપભટ્ટસૂરિના સમયપૂર્વેનું મોઢેરાનું મંદિર આ રાજ્યના પનું ભાગ બન્યુ છે. આ જ અરસામાં દ્વારિકા' નું જગત દેવાલય પણ જેનેાના હાથમાંથી છુટી ગયું છે. ૨ બીજાઓએ પણ જન મૌદ્ધોના સહાર કરવા પ્રયત્ન કર્યા છે. અને તે સાંપ્રદાયિ દૃષ્ટિએ પરમ ચુસ્ત ધમમનાયા છે. જેમકે રાજા ધ્રુમિત્ર દ્વારા શ્રવણાને શિરચ્છેદ રાજ્યેય, રાજા હર્ષવર્ધને એકેક દિવસમાં આઠસે આસા મણાનાં માથાં ઉતરામાં છે. દક્ષિણના સુદરપાંડયે અને લિંગાયત ધર્મના આદ્યપ્રણેતા મંત્રી વાસવે પણ એવા જ દામો મેસાડયા છે. અજયપાળે પણ તેઓનુ જ અનુકરણ કર્યું છે.
૩ પ્રશ'ધ ચિંતામણ્િ પુ, ૧૮૮ વાળા વિશ્વેશ્વર અને આ વિગ્નેશ તે બને એ લાગે છે. તેણે સાહસ્પતિની પુત્રો પ્રતાપી સાથે લગ્ન કર્યુ હતુ. શ્રે ૨૫ માં ધર્મવિદ્વિષાન શબ્દ કલે છે, તે કદાચ ધર્મવિવિ એવા શબ્દ હરો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org