Book Title: Jain Satyaprakash 1939 04 SrNo 45
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 32
________________ { } } શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૪ અભાવ થયે! હાય એ સંભવિત છે. માત્ર ઉપલબ્ધ થતું કુમાવિહાર શતક જ પાટ છુના કુમારવિહારના શિલાલેખનું સ્થાન પૂરે છે. ત્યારપછીના ઉત્કી શિલાલેખામાં કુમારવિહારના ઉલ્લેખો મળે છે, જે નીચે પ્રમાણે છે.— ૧. જાશેારગઢ પર સ. ૧૨૨૧માં કુમારવિહાર અન્યો. તે સ. ૧૨૩૬ લગભગમાં તૂટયે।. સ. ૧૨૪૨માં તે દુરસ્ત કરાવાયે, સ. ૧૨૫૬માં રણુ આદે પ્રતિષ્ઠાવ્યાં. અને સં. ૧૨૬૮માં નવા રંગમંડપ થયા. તથા તેની ઉપર સોનાનું ઈંડું ચડયું. १ औं ॥ सं. १२२१ श्री जाबालीपुरीय कांचनगिरिगढस्योपरि प्रभु श्री हेमसूरिप्रबोधित श्री गुर्जरधराधीश्वर परमाहार्त चौलुक्य (२) महाराजाधिराज श्री कुमारपालदेवकारिते श्री पाश्र्वनाथसत्कमूल बिवसहित श्री कुवरविहाराभिधाने जैनचैत्ये ! (પ્રા. ૐ. લેખસંગ્રહ, ભા. ૨ લેખાંક ૩૫૨ ) ૨. નાગપુરના વરહુડીયગેાત્રી સાહુ તેમના વંશજ રાહડના પુત્રે લાહડે સ. ૧૨૯૬ લગભગમાં લાડાના કુમારવિહારના જીર્ણોદ્ધાર પ્રસંગે શ્રી પાર્શ્વનાથના અગ્રભડપમાં ગેાખલ કરાવ્યો તથા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી. (२०) लाटाप (२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्वारे श्री पार्श्वनाथ बिंबं खत्तकं च । (પ્રા. જે. લેખસંગ્રહ લેખાંક ૬૬ પૃ. ૯૧) ૩. નાગપુરના વહુડીય ગોત્રીય સાહુ તેમજના વંશજ જિનચંદ્રના પુત્ર સંઘવી દેવચંદે લાડૅનાલના કુમારવિહારની ભમતીમાં શ્રી અજિતનાથની પ્રતિમા, દેરી, દંડ તથા કશળ બનાવ્યાં. તથા આ જ મન્દિરમાં બધે શાંતિનાથ અને દ્વૈતનાથની પ્રતિમા પધરાવી (३४) लाटापल्यां श्री कुमारवि (३५) हारजगत्यां श्री अजितनाथस्वामि वि देवकुलि ( ३६ ) का दंडकलशसहिता इहैवे चैत्ये जि (३७) नयुगलं श्रीशांतिनाथ श्री अजितस्वामि (३८) पतत्सर्व कारापितम् । ( પ્રા. જે. લેખસ ંગ્રહ લેખાંક પૃ. ૯ર) કલિકાલ જ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પેાતાના અભિધાન ચિંતામણિ કાશમાં ચુ. કુભાર પાળનું નામ બહુ જ અ સૂચક રીતે મૂકયું છે. એમાં ગુ. કુમારપાળની નામના અને કારકીદીને અનુરૂપ શબ્દો મૂકયા છે. આ રહ્યો એ મૂળ લોક—— कुमारपाल चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥ (પ્રમિયાન પિતામન, યાં. રૂ, જો. ૨૬-૨૭) આટલી સ્પષ્ટ વિચારણા પછી અને આટલાં આટલાં પ્રમાણા જોયા પછી આટલા બધા કુમારવિહારોના નિર્માતા મહારાજા કુમારપાળ જૈન હતા તે વાત સમજવાને ખીજા પ્રમાણાની આવશ્યકતા રહેતી નથી. ગુજરેશ્વર કુમારપાળ પરમાત હતેા અને શ્રમણાપાસક હતો, સાથે સાથે તે વિશ્વવત્સલ હતા એટલે જ ફોકપ્રિય બન્યા હતે. એ લાકપ્રિયતા દરેકને પ્રાપ્ત થાએ personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52