________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
“ नागेन्द्रचन्द्रनिर्वृत्ति-विद्याधरप्रमुखसकलसंघेन ।
19 { Þ k अर्बुदकृतप्रतिष्ठो युगादिजिनपुङ्गवो जयति (19) “ તપાગચ્છીય જુની પટ્ટાવલિ ' (જૈન શ્વે. કે. હેરલ્ડ મહાવીર અક ચિત્ર, પૃષ્ઠ ૩૫૪ જુલાઈ-એકટાબર સન્ ૧૯૧૫)માં લખ્યું છે કે:
ધવાષસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસહિની વિ॰ સ૦ ૧૦૮૮માં પ્રતિષ્ઠ કરી. આ વગેરે ગ્રન્થ પરથી એ સિદ્ધ થાય છે કે વિમલવસહિના પ્રતિષ્ઠાપક શ્રીમાનવ માનસૂરિજી નહિ પણ ઉપર્યુક્ત ચાર ગચ્છના આચાર્યો જ છે. ઉપર્યુકત પ્રમાણે। વિ॰ સ॰ પદરસાથી પહેલાંના હાવાથી તે વધારે વિશ્વસનીય ગણુાય, તેમજ આ પ્રમાણે ઉપર વધારે વિશ્વાસ રાખવાનું બીજું એ પણ કારગૢ છે કે—વિમલ સેનાપતિ અને તેના કુટુંબીઓની સાથે વિદ્યાધર અને નાગેન્દ્ર ગચ્છના સૂરિવર્યો સાથે ધનિષ્ટ સંબંધ હતા. દાખલા તરીકે—
[ kr
[ as ]
(૧) વિમળ મંત્રીના વંશના પૂર્વ પુરૂષ મંત્રી નીનાએ પાટણમાં વિદ્યાધર ગચ્છમાં આદિનાથનું મંદિર વનરાજ ચાવડાના સમયમાં બંધાવ્યું હતું. (જુએ નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાનું ભિદ્રસૂરિજીએ લગભગ વિ. સ. ૧૨૫૦માં રચેલા શ્રી મલ્લીનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, અને સનકુમાર ચરિત્રની પ્રશસ્તિ અને વિમલ ચરિત્ર ક્ષેક ૪૧)
(૨) વિમલ સેનાપતિના મોટા ભાઇ મહામાત્ય નૈઢના વંશજ મહામાત્ય પૃથ્વીપાલે લગભગ ૧૨૦૦માં પાટણમાં વિદ્યાધર ગચ્છના ઉપર્યુકત મંદિરમાં મંડપ કરાવ્યેા હતેા. (જીએ ‘વિમલ ચરિત્ર' શ્યાક ૬૯)
(૩) ઉપર્યુક્ત મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલની વિન તિયા નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાન હરિભદ્રસૂરિજીએ વિ. સ. ૧૨૫૦ની આસપાસમાં શ્રી ચન્દ્ર પ્રભ રિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, શ્રી મલ્લીનાથ ચરિત્ર અને સનત્કુમાર ચતિ ચરિત્રની રચનાએ કરી હતી. અને તે ચારે ચરિત્રાને અંતે તેમણે વિમલ સેનાપતિના કુટુંબની પ્રશસ્તિ વિસ્તારથી આપેલી છે.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે વિદ્યાધર ગચ્છ અને નાગેન્દ્ર ગુચ્છના આચા ચેૌના વિમળા મંત્રીશ્વરના કુટુંબ સાથે નિષ્ઠ સંબંધ બા કાળ સુધી રહ્યો હતે. તથા શ્રીમાન્ ધ ધોષસૂરિજી ચંદ્રકુળના અને વડ (બૃહદ્ ) ગચ્છના હતા. એટલે ઉક્ત ચાર ગચ્છના ચાર આચાર્યોમાં ચંદ્ર ગચ્છના હિસામે તેમને પણ સમાવેશ આમાં થઇ જાય છે. વિમળ મંત્રીને આશ્રુતીના ઉલ્હાર કરવા માટેનો ઉપદેશ આપનાર શ્રી ધર્માષસૂરિજી હોવા છતાં ચાર આચાર્યોએ મળીને પ્રતિષ્ઠા કરી હાવાથી, કેટલાક ગ્રન્થામાં શ્રીમાન્ ધર્માંધાષસરિજી અથવા કોઇ પણુ આચાર્યનું નામ પ્રતિષ્ઠાપક તરીકે નથી આવ્યું, એ બનવા ચાગ્ય છે. (નિવૃત્તિ ગચ્છના આચાર્ય સાથે વિમળ દંડનાયકને શ સંબંધ હતા તે મારા જાણુવામાં આવ્યું નથી.)
વિમળ મંત્રીશ્વરે આબુ ઉપર કરાડે રૂપીઆને વ્યય કરીને બધાવેલા વિશ્વવિખ્યાત, અનુપમ વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વખતે પેાતાના કુટુ ંબની સાથે ગુરૂ તરીકેના Jain Educatiઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉકત ચારે ગુના આચાયાંને તે ખેાલાવે અને તેમને
www.jainelibrary.org